SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ છે છે મહામાતના પ્રસંગો છે કે [ પ્રકરણ-૪૫]. ' – શ્રી રાજુભાઇ પંડિત કાવહ નહાવા હા હા હા હા હા હા હા હા. (૪૫) આખર... યુધિષ્ઠિરે સેગઠા બેયા. છે . “નહિ. નહિ. યુધિષ્ઠિર ! હજી પણ તારી પાસે દાવમાં મૂકી શકાય તેવી જ એક ચીજ બાકી છે. અને તે છે પાંચાલી. દ્રોપદીને દાવમાં રમીને તું સમૃદ્ધિને પાછી ? મેળવ. છે . “દુઃશાસન ! જાવ, હવે પરાજિત કંઈ ગયેલા પાંડવોના વસ્ત્રો ખેંચવા માંડે.” . “અરે.... પેલી ડું ચલી (વેશ્યા) પાંચાલીને પણ અહીં જ લઈ આવ...” એ “આવ, પાંચાલી ! મને તારામાં ગાઢ અનુરાગ છે, હવે આપણું મિલન માટેના અંત છે હ રાય દૂર થયા છે. માટે આવ, અને અહી (જાંઘ ઉપર) બેસ” છે . “દ્રોપદીના વાળ ખેંચીને લાવનાર અને વસ્ત્રો ખેંચનાર નરાધમના હાથને જડછે મૂળમાંથી ઉખાડી ના નાંખુ તો હું ભીમ નહિ. દ્રોપદીને જાંઘ બતાડનાર લંપટ- પાપી ની જાંઘને આ ગઢાથી ચૂરેચૂરા ના કરૂ તે હું ક્ષ ત્રવટધર ભીમ નહિ.” છે , “ધૂતરાષ્ટ્ર ! હજી પણ ચેતવણી આપું છું કે – કુરુવંશના કુટુંબનો પ્રલય – સંહાર ઈચ્છા ન હોય તે તમારા નરાધમ પુત્ર દુર્યોધનને હણી નાંખો...” છે , “કર્મ ચંડાલ હજી પણ જે તું આ દુષ્કર્મથી નહિ અટકે તો મારી આ તલવાર - આ તારો શિર્ષોઠ કરી નાંખશે.” ઈન્દ્રપ્રસ્થના રાજા દુર્યોધનના આગ્રહભર્યું આમંત્રણથી હસ્તિનાપુર નરેશ ૨ જ યુધિષ્ઠિર ભીમ પિતામહાદિથી માંડી દ્રોપદી સહિતના સર્વ પરિવાર સાથે ઇન્દ્રપ્રસ્થની જ ૬ દિવ્યસભા જેવા માટે તે ભણી ચાલ્યા. પાંડવોને ક્યાં ખબર છે કે પાછા ફરતાં શરીર ઉપર એક શરીરના ઢાંકણુ સિવાય તે છે કશું પોતાની પાસે રહેવાનું નથી.' - ઈન્દ્રપ્રસ્થ પહોંચેલા પાંડવાહિને દુર્યોધને ડગલેને પગલે પ્રવેશોત્સવ કરાવ્યું. * હવે અવસર પામીને દુષ્ટ બુદ્ધિ દુર્યોધન પાંડવોને પિતાની દિવ્યસભા બતાવવા ર લઈ ગયે. પૂર્વના આજના મુજબ ત્યાં ઠેક-ઠેકાણે ધુતક્રીડા રમનારા બેઠા હતા. ' છે કેટલાં ધૂત ક્રીડા કરનારાઓએ દિવ્યસભાને જોતા-જોતા આમ તેમ ભમી રહેલા છે. કે દુર્યોધન તથા યુધિષ્ઠિરને કહ્યું – શું તમે ધૃતક્રીડા નથી કરતાં ? દુર્યોધને કહ્યું – વડિલ બંધુ રુધિષ્ઠિરની ઈચ્છા હશે તે ક્ષણવાર ઘેતક્રીડા પણ કરશું.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy