SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ છે. વર્ષ ૧૧ અંક ૨૭/૨૮ તા ૨-૩-૯૯ : ? : ૬૩૫ થી આ ભૂલ નથી. પણ મારો ભાઈ શાલિભદ્ર વિરાગી થયે છે. તે દીક્ષા લેવાનો છે તેથી આ છે દરરોજ એક એક સ્ત્રી આત્રિનો ત્યાગ કરી રહ્યો છે આ ચાઠ આવતા આંસુ આવી છે છે. ગયા. શ્રી ધના–“તારો ભાઈ બાયલો છે!” શ્રી મન શાસનમાં ઠીક્ષા લેવાનું મન થયું તે નવાઈ છે કે દીક્ષા લેવાનું મન છે છે ન થવું તે નવાઈ છે? તમને તે દીક્ષા લેવાનું સ્વપ્ન ય નથી. આ સાંભળી ૨ જ સુભદ્રાની અખના આંસુ સુકાઈ ગયા. પણ બીજી સાત તેની વહારે આવી કહે-“સ્વામિ- ૨ કે નાથ ! લવું સહેલું છે કરવું કઠીન છે.” - શ્રી ઘનાજી- “બાયલાઓ માટે બહાદુરી માટે નહિ.” - તે સાતે કહે- કરી બતાવે. તે શ્રી ધનાજી સાધુ થવા તૈયાર થયા. તે આઠે દિ છે કહે- અમે તે મશ્કરી કરતા હતા. અમારું શું થાય ? તાકાત હોય તે સાધવી થાવ કે નહિ તે અહીં ખૂટે તેવું નથી. તે અઠે ય સાઠવી થવા તૈયાર થઈ. આ જૈન શાસન છે. સુખી પણ સાધુ થઈ ગયા. તે બધા મૂરખા હતા? તમે લોક ડાહ્યા છો માટે છે સાધુ થવાનું મન જ થતું નથી. કદાચ તમે સાધુ ન થઈ શકે પણ પૈસે અને 0 પૈસાથી મળતું સુખ ભૂંડ જ છે. આ વાત બરાબર માનશે તે. જિંદગીમાં પલટે ર. જ આવશે. અને કલ્યાણ થશે. બાકી આવાને આવા રહેશો તે આ જનમ હારી જશે હું અને અનંતકાળ ભટકવું પડશે. અર્થ અને કામ ભૂંડા લાગશે, ખરાબ લાગશે તે જ જીવન સુધરશે. તે જ છે છે માણસાઈ ખીલી ઊઠશે, આર્ય પણું આવશે, જૈનપણું આવશે પછી જ ઘર-બારાત્રિ ૨ છોડવાનું મન થશે. નહિ છૂટશે તે બાયલાપણું લાગશે પણ બહદરી છે તેમ નહિ , લાગે. કમાવવા જે પ્રપંચાત્રિ કરશે તે પૂરી અધમતા લાગશે, આ 'માનવતા નથી છે તેમ થશે. માટે ખોટોને ખોટું માનશો તે જ ભવિષ્ય સુધરશે નહિ તે ભવિષ્ય છે. ધુંધળુ છે. માટે સમજો અને સુધારવા પ્રયત્ન કરો. – એક મિનિટ ! – ઈગ્લિશ મિડિયમમાં ભણતી એક ટીન એજર વિદ્યાર્થિની એક છોકરાને ગુજ. શું ઈ રાતીમાં પ્રેમપત્ર લખતાં પકડાઈ ગઈ. શિસ્તપ્રિય પ્રિન્સિપાલે એને ઓફિસમાં બેલાવીને કડક શબ્દોમાં ખખડાવી છે સૌ રૂપિયા દંડ કરતાં હુકમ કર્યો, “હવેથી ઈગ્લિશમાં જ લખવાનું શું સમજી ?”
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy