SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૪ : : શ્રી જૈન શાસન [અઠવાડિ] છે - શ્રી ધનાજીના માત-પિતા િમજુરી કરી હાજી કાઢે છે અને ફરતા ફરતા એ છે 3 ગામમાં આવે છે ત્યાં શ્રી ધનાજી રાજા છે. ત્યાં બધાને આવી મજુરી કરતી સ્થિતિમાં જ ૨ જુએ છે અને બધાં પાછા ભેગા થાય છે તે વાત લાંબી છે પણ બધા ભેગા થાય છે ? છે ને તે વખતે ય શ્રી ધનાજી માતા-પિતાદિના પગમાં પડે છે. આ જ્યારે બને? આજે હું તે જે મા-બાપના પૈસાથી મેટા થયા, મે જમજા કરી તે મા-બાપ દુખી થાય તો છે જ તેમને રખડતા મુકી દે તેમાંની જાત પાકી છે. તમે મા-બાપની સેવા કરો કે કુટુંબની સેવા કરો કે કુટુંબની ? તમારા કુટુંબમાં કેણ આવે? મા-બાપ તો નહિ જ ને? કે છે જે વસ્તુ ખોટી છે તેને ખોટી સમસ્યા નથી માટે તમે ઘણાં ખરાબ બની ગયા છે. આજે મા–બાપના સેવક શેાધવા હોય તે મળે? મા-બાપ ગમે તેવી સ્થિતિમાં હિં હોય તે ય તેમને સાચવતા હોય, મા-બાપ જીવતા હોય તો પોતે જે ધર્મ કરે તે જ છે મા-બાપને નામે કરે તેવા કેટલાં મળે ? જે પૈસાટકાકિ ભૂડા છે તેને સારા માન્યા છે આ છે માટે તમને આ બધું સમજાતું નથી. ખરાબ ચીજ સારી લાગે, પોતાની લાગે છે છે તે મા-બા પાદિનું અપમાન ન કરે તે નવાઈ ! છે ઘર ખરાબ ન હોય તે જે ઘર છોડે તેને હાથ કેમ જોડાય? જે કુળમાં જ આ જમેલાને સાધુ થવાની ઈચ્છા ન હોય તે ત્રણ કાળમાં બને નહિ. આ તમે માનતા જ નથી માટે તમારે આખો સંસાર ખરાબ છે. આજે જગતમાં કેટલા કયિા ચાલે છે ! આજે કેટલાં પાપ વધી રહ્યા છે ! આજે એટલા શ્રીમંત છે એક શ્રીમંત એવો જ જે મળે એમ કહે કે, મારા ઘરમાં અનીતિનું ધન નથી. આયે દેશમાં આવે એ દુષ્કાળ ! નીતિમાન માણસ જડે જ નહિ..!! શ્રી ધનાજીની પત્ની જેમ શાલીભદ્રજીની બહેન છે તેમ શ્રી શ્રેણક મહારાજાની ૬ ઢિકરી પણ છે અને બીજી છ પત્નીઓ છે. એમના બેસના છેડે ગંગાદેવીએ ચિંતાછે મણિરત્ન બાંધી આપ્યું છે તે કદિ ખોલીને જોયું નથી. તેમની આઠે ય પત્નીએ છે તેમને દરરોજ સ્નાન કરાવે છે. શ્રી શાલીભદ્રજી પ્રસંગ પામી, વિરાગી થઈ દરરોજ ૬ એક એક સ્ત્રીને ત્યાગ કરી રહ્યા છે અંતે દીક્ષા લેવાના છે. આ વાત યાઢ આવતા જ શ્રીમતી સુભદ્રાની આંખમાં આંસુ આવે છે અને શ્રી ધનાજીની પીઠ પર પડે છે. તેથી તેઓ પૂછે છે કે શું થયું? કોને અપમાન કર્યું ? શું દુઃખ આવી પડયું? - સારા ઘરમાં કઈ રોવે ? તમારા ઘરની શી હાલત છે? ભગવાનને ધર્મ જે હ યે છે છું વસી જાય, તે તેને સંસાર પણ સુખી હોય. કોઈને કશી ઉપાધિ હોય નહિ. શ્રીમતી સુભદ્રાદેવી કહે કે, “કેઈએ મારું અપમાન કર્યું નથી કે કોઈની ય છે
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy