SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ છે વ -૧૧ અંક-૨૫ | ૨૬ : તા. ૧૬-૨-૯ - ઃ ૬૧૯ જ ૪ ભાણેજે ઘુતક્રીડા સુધીની કરેલી વિચારણા વિદુરને જણાવી. અને વિદુરને આ એણે આ છે અભિપ્રાય માંગ્યો. આથી વિદુરે કહ્યું કે-યાદ કરો ભાઇ! ધુતરાષ્ટ્ર ! સૈમિત્તિકે કહ્યું હતું કે- “દુર્યોધન સમ્રાટ તે જરૂર થશે પરંતુ તે કુળનો તથા પ્રજાને સંહારક બનશે.” કુળ દિ રૂપ અયમાં ઉઠેલા અગ્નિ દુર્યોધન છે. તમારી છુતક્રીડા સુધીની મંત્રણે સંભછે ળતા જ મારા અંતરમાં ચીરા પડે છે. નલકુબરના પૂર્વના ભૂતકાળને છુતક્રીડાને જ કરૂણ જામવાળો ઈતિહાસ શું તમને ખ્યાલમાં નથી રાજેન ” . એમ કહીને વિદુરે ધુતરાષ્ટ્રને નળ-ઘુતાગાન કહી સંભળાવ્યું અને છેલે છે ? કહ્યું કે-રાજન ! નલ-કુબેરની વાર્તા મેં તમને કહી. છળ-કપટથી જીતેલી પૃથ્વી આખરે . ૨ કુબર પાસે ના ટકી તે ના જ ટકી. મને તે તમારે આ વિચાર રાજન ! ભવિષ્યના સારા માટે નથી જણાતે. છે જ કદાચ તમે જુગારમાં પાંડને જીતી લીધા અને છતાં પાંડવે તે ભૂમિ નહિ આપે તે જ ?િ કોની તાકાત છે કે તે પાંડવો પાસેથી તે ભૂમિ લઈ શકશે. કદાચ સત્યવાદી યુધિષ્ઠિર જ તે ભૂમિ આપી દેશે તે પણ ભીમ અને અર્જુન છે ત્યાં સુધી દુર્યોધન પાસે તે સહાછે કાળ માટે ટકી શકવાની નથી સંગ્રામ ખેડાશે તે ભીમાનું તારા પુત્રને જીવતા નહિ આ છેડે. રાજકુળના શ્રેમ-કુશળને વિનાશ વેરનારા ઘુર્તથી હે રાજન તું તારા પુત્રને જ દિ અટકાવી દે. ધુતક્રીડા કેઈના પણ માટે ક્ષેમંકર નથી.” વિદુરની આટલી ગંભીર ચેતવણી પૂર્વકની હિતવાણી ધૃતરાષ્ટ્રના મનમાં ના ? બેઠી તે ના જ બેઠી. આથી હવે અહીં વધુ રહેવામાં સાર નથી તેમ સમજી પુત્રના જ મેહથી સજકુળના ભવિષ્યને જોવામાં અંધ બની ચૂકેલા ધુતરાષ્ટ્રની ઉપેક્ષા કરીને કે દુઃખના અનહદ ભાર સાથે વિદુર હસ્તિનાપુર પાછા ફર્યા. (ક્રમશઃ). ' શ્રી મહાવીર શાસન : જન શાસનના પ્રતિનિધિ ' – લલીતકુમાર જગજીવનદાસ બારભાયા - સી–૨, ટી-૧૧૦, મહાવીર નગર, શંકર લેન, કાંદિવલી (વે.), મુંબઇ-૪૦૦ ૦૬૭ ફેન : ૮૦૬ ૫૫૬૯
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy