________________
****
પ્રેરણામૃત સંચય
5
શ્રી પ્રજ્ઞાંગ
**
માક્ષાથી ની મનેાહર મનાદા
મેાક્ષના અથી જવા કેવા હેાય, તેની મનેાદશા કેવી હેાય તે અંગે એક શ્રીમંતની વાત આવે છે. તે શ્રીમંતની કુટુ’બ-પિરવારઢિ વાળા છે. લક્ષ્મીની અધિષ્ઠાત્રી પુણ્યાથી જીવા પર રીઝે છે. તે લક્ષ્મીની અધિષ્ઠાત્રી દેવીએ જોયુ કે, આ શ્રીમ'ત હવે દશ દિવસમાં ભિખારી થવાના છે એટલે મધ્યરાત્રિએ તેને ચેતવવા તે શે'ના રૂમમાં આવી છે. તે વખતે શેઠ પાસા ઘસતા હતા. લક્ષ્મીના લેાભ, તેને સાચવવાની વૃત્તિ માણસની ઊંઘ ઉડાડી મૂકે છે. લક્ષ્મીદેવી તેને કહે કે ‘ઢશ દા'ડા પછી
શુ નહિ ાય, તમે કંગાળમાં કંગાળ થશેા.' ‘તું કાણું છે ? કેમ જવાની છે ?? તેમ તે શેઠ પૂછવા જાય તે પહેલા દેવી ચાલી ગઇ. તેને મૂઝવણ થઇ. તમારી પાસે તા કાંઇ છે નહિ. જે છે તે ચાલી જવાનું. તેા મૂઝવણ થાય ને તે શેઠના હૈયામાં જે સંસ્કારા હતા તે જાગૃ થયા. તે ઊંઘી ગયા, ઠરરાજ વહેલેા ઉડનારા આજે ઉઠયા નહિ. કુટુંબ પૂછે કેમ મેાડુ થયુ ? તે તે કહે ઊંઘ સારી આવી. જેને અર્થ-કામ ઊ'ડે ઊંડે મારા નથી લાગ્યા, એક મેાક્ષ જ જોઇએ આવી જેની મનેાવૃત્તિ છે તેવા કેવે! હાય તે વાત સમજાવવી છે.
આ. જેને પાપનેા યાગ હાય તા લાભ પણા હેાય, પૈસા-ટકા કમાતા ય હાય પણ આવી સ્થતિમાં સંસ્કાર, જાગૃત થવા તે નાનીસૂની વાત નથી. લક્ષ્મી ખુઃ આવી કહે કે, દેશ દ્વિવસ પછી જવાની છું તે તે સાંભળ્યા પછી મૂઝયેા. પણ પછી ભગ વાન, ભગવાનનું વચન અને જીવનભર સાંભળેલુ' તે ચાક્રમાં આવે છે. તમારી પાસે ય જે કાંઇ છે તે જવાનું છે માં તમારે જવાનુ છે, તે તમારી શી ઇચ્છા છે ? તમને જે કાંઈ પુણ્યથી મળ્યું હાય અગર તમે ગમે તેમ કરી મેળવ્યુ હાય તે ચાલ્યું' જવાનુ છે તેમ ખબર પડે તેા તમને શું થાય ? રાજાએના રાજ ગયા. રખડતા થઇ ગયા ... ક શ્રીમંતા ભિખારી થઇ ગયા.. તમે તે રાજ ધર્મ કરનારા, સાધુ પાસે જનારા, ભગવાનને માનનારા તા તમને શું થાય ? આ શેઠને શાંતિ થઇ ગઈ તેમ તમને થાય ? કુટુબીઓને ભેગા કરી તે શેઠે વાત કરી તેા ય કેાઈ ગભરાતું નથી. કાંઈ રહેવાનું નથી તેમ સાંભળ્યા પછી આ શ્રીમંત સાવધ થઈને સૂઈ ગયેા. કુટુંબની પણ તે જ