________________
૫૯૨ :
મ
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ તેમ તેમ તેને ધર્મ નિર્મળ થતે જ જાય. તેની ક્રિયામાં વિશુદ્ધિ આવતી જાય. જ્યારે છે આજે તે જેમ જેમ પર્યાય વધે તેમ તેમ ક્રિયા ઘટતી જાય છે. આજને ભણેલે એટલે ૨ દિ એકપણ ધર્મક્રિયા સારી રીતે ન કરે તે તેનું લક્ષણ! આ બધાના મૂળમાં સમ્યગ્દર્શનની છે ઇ ખામી છે.
તમે બધા પૈસા કમાવવા માટે કેટલો ઉદ્યમ કરો છો? તમારા ઘરના પણ બધા જ પ્રમાદી છે કે ઉદ્યમી છો? સંસારની ચિંતા ન કરતે હોય તેવો એક બઢમી અહીં ર આવનારમાં પણ નહિ હોય અને ધર્મની ચિંતા કરનારા કેટલા મળે? “શક્તિ છે એટલે ઘમ કરું છું કે નહિ, મારા ઘરના સભ્ય પણ શક્તિ જેટલો ધર્મ કરે છે કે આ જ નહિ, નથી કરતા તે કેમ નથી કરતા” આવી ચિંતા તમને થાય છે ખરી? જેને શક્તિ $ ૬ જેટલે ધર્મ કરવાનું મન પણ ન થાય અને ધર્મ ન થઈ શકે તેનું :ખ પણ ન છે
હોય તેનામાં સમ્યગ્દર્શન સંભવે ખરું? જ સમ્યગ્દર્શન પામેલાને કે તે પામવાની ઈચ્છાવાળાને આ સંસાર સુખ ગમે છે છે એટલે આઘાત લાગે, તે માને કે ગરબડ થઈ. જરાક દુઃખ આવે અને ગભરામણ થાય, 8 ૬ બેચેન થાય તે લાગે કે, હજી મારું ઠેકાણું નથી. આ સંસાર તે દુઃખનું ઘર છે, જે છે સંસારમાં દુઃખ તે આવે જ, અને દુનિયાનું સુખ ગમે તેવું હોય તે પણ ભેગવવા જ જેવું નથી જ, કઢીચ ભેગવવું પડે તે ભગવતી વખતે કંપારી થવી જ જોઈએ. કે દુનિયાના સુખનો મથી ભગવટે તેજ દુઃખનું કારણ છે. સંસારી જ દુખી કેમ છે ૨ છે? દુનિયાનું સુખ મેળવવા અને ભેગવવા ખૂબ ખૂબ પાપ કરે છે માટે. નરકમાં તે છે એવો દુઃખી છે, તિર્યંચમાં પણ દુઃખ ભેગવે છે. પરંતુ મનુષ્યમાં પણ મોટાભાગ 3
દુઃખી છે. જ તમને આ મનુષ્યપણાની બહુ કિંમત છે? આવું મનુષ્યપણું જેને મળે તેને છે. શનિએ એ બહુ ભાગ્યશાલી કહે છે. અનંતી અવંતી પુણ્યરાશિ ભેગી થાય ત્યારે જ જ મનુષ્યજન્મ મળે અને કમસ૨ અનંતી અનંતી પુણ્યરાશિ વધતી જાય છે તે જન્મ છે એ આર્ય દેશ આર્યકુલ, આર્યજાતિમાં મળે તેમાં ય જેન કુળમાં અને જેનજાતિમાં મળે. જ તમને બધાને આવો જન્મ મળ્યો છે તેને બહુ આનંદ છે? આ ભવમાં શું કરવા જેવુ જ છે? શું કરો તે આ ભવ સફળ થાય એમ કૈઈ પૂછે તે શું કહો? આ જન્મમાં સાધુ હ જ થાવ તે આ જન્મ સફળ થાય તે જાણો છો ? દેવ-ગુરુ-ધર્મની આરાધના કરનારા જ છે મોટે ભાગ આ સાધુપણું ન પમાય તેની ચિંતામાં છે. તે તો આરાધનાને નામે છે કે આપણને–અમને પણ ફસાવે છે.
(ક્રમશઃ)