________________
૫૯૪ ;
| શ્રી જૈન શાસન [અઠવાડિક] ' દ. ઇચ્છા કે – “લક્ષમી જવાની જ છે. તે જાય તે પહેલાં જ તેને કાઢી મૂકીએ તે કેમ?” ૬ કરોડ રૂ. નો કશ વિસમાં વહિવટ થઈ જાય ને ? જવાની છે તેમ ખબર પડયા પછી ર લમી ખરચી નાંખવાનું તમને મન થાય ?
આ કાળમાં ખાવા-પીવા જેની પાસે હોય તે બજારમાં જાય છે તે તે ધર્મ જ નથી સમજતા, આજે બજાર કેવું છે ? જે મેટા મેટા બજારે છે તે ય પ્રામાણિક છે ? ?
જે કઈ પ્રામાણિક રહેવા માગે છતાં આ કાળ પ્રામાણિક રહેવા દે તેવું નથી તે જ સમજ્યા પછી કો સમજુ બજારમાં જાય ? આટલી સામગ્રી પામેલાને તો એમ જ થવું જ જોઈએ કે – એક મેક્ષ જ મેળવવા જેવું છે. બીજું કશું મેળવવા જેવું નથી. બધા જ છે ય સાધુ થાય તેમ ન બને. સંસારમાં રહેવું પડે. સંસારમાં અર્થ–કામની ય જરૂર જ પડે. પણ જે મેક્ષને, દેવ-ગુરૂ-ધર્મને માનનારે છે તેને આ વખત આવે તે શું થાય? છે. તે શેઠ પણ કહે કે, “તમે બધા કહે છે તે બરાબર છે. હવે આપણે લક્ષ્મી કે જોઈતી જ નથી. તે જાય તે પહેલાં આપણે તેને કાઢીએ લક્ષમીને જે કાર, તેની લકમી ૬ રહે. લક્ષમી સાચવે તે લક્ષમી રહે કે લક્ષમી સમાગે વાપરીએ તે રહે ? પાપના છે આ ગે લક્ષમી મેળવવી પડે, રાખવી પડે પણ તેના પર વિશ્વાસ રાખવા જેવું નથી. આ જ આ વાત શેઠના હૈયામાં હતી. તમારા હૈયામાં છે ?
દુનિયામાં બધાને અર્થ–કામ જોઈએ છે તે કેટલાને મળે છે ? ભુખ્યા-તરસ્યાં ? કેટલા મરે છે ? લાખો માણસો ભુખ્યા મરે છે તે શાથી ? તેને પૈસા નથી મળતા છે તે જોઇતા નથી માટે ? મહેનત નથી કરતા માટે ? તમારી જેમ ગોઠવીને પાપ નથી જ કરતા માટે ? પસા–સુખ મળવાં અને ભોગવવા તે કોના હાથની વાત છે ? પૈસે-ટકે જ ૬. પુણ્યથી મળે કે લુચ્ચાઇથી મળે ? પુણ્યથી જ મળે તેવી શ્રદ્ધાવાળો જીવ લુચ્ચાઈ ત્રિ છે કરે ? આર્ય દેશના લોકોને સંસારમાં કેટલી ઈચ્છા હોય ? આદેશ, જાતિ, કુલમાં જન્મેલાં, આર્ય સ્વભાવવાળા જીવને સંસારમાં શું જોઈએ ? અતિ ઉના ઘીથી ચોપડેલ છે
અનાજ અને સાંધા વગરનું કપડું, ઉપાય નથી, ત્યાગ થઈ શકતું નથી માટે જરૂર પડે છે છે તે મેળવે તે કેવું મેળવે ? તે પણ પુણ્યથી જ મળે તેમ જાણતો હોય તે અનીતિઈ ના માર્ગે જાય ? બધું જવાનું છે તેમ જાણ્યા પછી બીજની તે ઊંઘ ઉડ, ગાંડ થાય,
તે આ શેઠ મજેથી ઊંધી ગમે તે કઈ શ્રધ્ધાના બળે ? આપણે અહી થી મરીને ક્યાં છે દિ જવું છે ? દુર્ગતિમાં ન જવું હોય તે આપણા હાથની વાત છે કે બીજાના હાથની રિ ર વાત છે ? પૈસે-ટકે, તેની મોજમજા દુર્ગતિમાં લઈ જનારે છે તેમ ખબર છે ?
જો આ વાત યા હોય તે માણસ પૈસો કે સુખ મેળવવા પાપ કરે ? કઢાચ 1 પાપ કરવાં પડે તે તે મજેથી કરે કે દુઃખી હયે કરે ? તે જીવ મજેથી ઉઘે કે જે
છે.