________________
૫૫૬ :
: શ્રી જૈન શાસન અઠવાડિક
અમલ
આપણા નબર શેમાં આવે ? તત્ત્વને સમજીને તેના કરીએ તેમાં આવે કે અણુસમજુમાં આવે ? તમારા મનમાં એટલું તે ખરુ' ને કે ત્ત્વને સમજવું, સમજીને શક્ય તેટલે અમલ તા કરવા જ, ન સમજાય તા પણ તે સમજવાના ઉદ્યમ ચાલુ જ રાખવા. શ્રાવકે શી રીતે જોઇએ તેમ કાઇ સાધુને પૂછ્યું' છે ખરૂં? તમે તમારા દિકરાઓને ભણાવી હોંશિયાર બનાવી નેાકરી-ધંધે લગાડયા પણ શ્રાવક બનાવ્યા ખરા ? સાધુ અનાય તે પણ સારામાં સારા શ્રાવક તા બનવું જ તેમ પણ તમારા મનનાં છે ખરૂ? આપણે બધાને મેક્ષે જવુ` છે ને ? આ સંસારમાં ફાવતુ' નથી ને ? આ જન્મમાં સમ્યગ્દર્શન તા મેળવીને જ મરવુ છે ને ?
ન
જીવવુ
ગણાવી
સભા॰ : સસારની અનુકૂળતા ફાવતી હાય તા. ઉ॰ : તેમાં જેને મઝા આવે તેને નરકાદિ દુર્ગતિમાં જવુ પડશે.
આ સંસારની પુણ્યયેાગે મળેલી અનુકૂળતામાં જ મઝા આવે, તેને મઝેથી ભાગવે તા તે દુર્ગંતિમાં જ જાય તે ખખર છે ? જે પાપ અહી કરીએ તેની સજા થવાની છે તે ખબર છે? પૈસાદિના કારણે અહી'ની સજામાંથી કદાચ ખચી જાય તેા તે સજામાંથી મુક્ત થયા તેમ માને છે ? આજે તમારા પુચ્ાય બહુ ઊંચી કેડિટના છે ! બધા પાપ મઝેથી સારી રીતે કરી છે અને પાપ કરીને પાઈ જાવ તા ય તેથી છૂટવાનાં સાધન પણ છે, તમને પાપી જાણવા છતાં ચ છાડી મૂકનારા પણ છે. પાપ કરવાની આટલી અનુકૂળતા તેા ભૂતકાળમાં તે ન જ હતી. કોઇને કોઇ ટાઢનાર મળી રહેતું.
સભા॰ : આ છેલ્લી તક મલી છે?
ઉ॰ : પાપ કરવાની ને ? સ'સારમાં ભટકવા માટેની આ છેલ્લી તક સારામાંસારી છે !
જેટલાં પાપ કરવાં હેાય તે મઝેથી કરી લે. તમારા ઘરમાં ય ફાઇ પૂછનાર નથી. બજારમાં ગમે તેમ કરીને આવા તે ઘરમાં કાઇ પૂછનાર છે ? તમે તે ઘણા પૈસા લાવા એટલે ‘પતરૂ’ જેવા થઇ ગયા. આખું કુટુ'ખ રાજી! બહુ જુલમ થઈ ગયેા છે. સંસારમાં બધું સમજી સમજીને કરેા છે અને ધર્મ સમજતા હૈં નથી અને સમજવાનું મન પણ નથી. તે બધાનું મૂળ એક જ છે કે- ભગવાન આ સંસારને ખરાબ કહી ગયા છે, છેાડવા જેવા કહી ગયા છે, મેક્ષ જ મેળવવા જેવા કહી છે તે વાત હજી બેઠી નથી. આ સ`સાર સુખી હાય તાય છેડવા જેવા જ છે. દુઃખમય સ`સારને બધા ખરાબ કહે છે પણ જ્ઞાનિએ તે ખરાબ કહે છે, છેાડવા જેવા કહે છે.
ગયા
આ સુખમય 'સારને પણ
(ક્રમશઃ)