SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ છે છે મામાસ્તનાં પ્રસંગો છે 6 [ પ્રકરણ-૪૩ ] –શ્રી રાજુભાઇ પંડિત (૪૩) પાંઠાને ખીને ચાલ, દુર્યોધન ! દુર્યોધન ! હજુ તને ખબર નથી. પાર્થ – અર્જુનના ગાંડીવ ધનુષ પર ચડી જ રિ ગયેલા પ્રાણ તરસ્યા બાણે વક્ષ સ્થળને છેદી નાંખીને પ્રાણોને ખેંચીને જ રહે છે. જે અને શત્રુની પનીઓની આંખમાંથી આંસુની ધારાઓ વહેવડાવી દે છે. પાર્થને તે જ ક બાણે સામે માથુ ઉંચકવાનો વિચાર શુદ્ધાં કરીશ નહિ. દુર્યોધન !” (નહિ તે છે દિ અકાળે યમરાજનું તેડુ આવશે.) હવે યુધિષ્ઠિર હસ્તિનાપુરમાં જ યુધિષ્ઠિરના ગુણોથી ખુશ થઈને રહેવા ઇચ્છતા જ છે ભીષ્મ પિતામહ, વિદુર તથા દ્રોણાચાર્યને ત્યાં જ આગ્રહપૂર્વક રહેવા વિનંતી કરતાં જ તેઓ ત્યાં જ રહ્યા. આથી રાજ્યનું હર કેઈ કામ રાજા યુધિષ્ઠિર ભીષ્મ પિતામહાદિને આ ૨ પૂછયા વગ કરતા નથી. એક વાર દિગ્વિજયની ઈચ્છા યુધિષ્ઠિરની છે તેવું જાણીને ચારે ય નાના ભાઈજ એાએ દિગ્વિજય તેઓ જ કરી આવશે તેમ આગ્રહપૂર્વક જણાવી રાજા યુધિષ્ઠિરને ઇ જ હસ્તિનાપુરમાં જ રાજ્ય સંભાળવા રેકી દીધા. અને ભીમ પૂર્વમાં દિશામાં, અર્જુન જ દક્ષિણ દિશામાં, નકુલ ઉત્તરમાં તથા સહદેવ પશ્ચિમ દિશામાં ચતુરંગી સેના સાથે જ | ભીષ્મ પિતામહાદિના આશીર્વાહ મેળવીને દિગ્વિજય માટે નીકળી ગયા. * કેટલાંક સમયે દરેક ભાઈએ ચારે દિશામાં ત્રિવિય મેળવીને પાછા ફરતાં તેમનો ૨ ધામધૂમપૂર્વક પ્રવેશ કરાવવામાં આવ્યો. સમય જતાં પાર્થ પત્ની સુભદ્રાએ એક પ્રચંડ શકિતશાળી પુત્રને જન્મ આપ્યો. ૪ તેનું નામ અભિમન્યુ રાખવામાં આવ્યું. જ હવે ચક્રવર્તી જેવું સામ્રાજ્ય ભોગવતા રાજા યુધિષ્ઠિર અનેક રત્નો – મણિ – 8 સુવર્ણાદિથી શ્રી શાંતિનાથ ભગવાનનો વિશાળ ભવ્ય વિહાર બંધાવ્યા શુભ દિવસે તેના જ છે દવજ સ્થાપના નિમિત્ત મહોત્સવમાં દેશ-દેશના રાજાઓને આમંત્રા.. જ કૃષ્ણ વાસુદેવને આમંત્રણ આપવા નકુલને અને દુર્યોધનને આમંત્રણ આપવા છે સહદેવને મોકલ્યા. શુભ લગ્ન શ્રી બુદ્ધિસાગરાચાર્ય દ્વારા ધ્વજારોપણની વિધિ કરાવાઈ અત્યંત જ છે ઉલ્લાસપૂર્વક ઉજવાયેલા આ મહોત્સવમાં આવેલા દરેક રાજાઓને યથોચિત વ્યવહાર રે આ પૂર્વક યુધિષ્ઠર પાછા ફરવા માટે પરાણે રજા આપી.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy