________________
'
: ૫૫૫
છે. વર્ષ ૧૧ અંક ૨૩-૨૪ : તા. ૨૬–૧–૯ : જ યા આવે ખરી ? માટે શ્રી અરિહંત પરમાત્મા થઈને મોક્ષે જવું છે, તેવી લાયકાત છે
ન હોય તે શ્રી અરિહન્ત પરમાત્માની આજ્ઞા મુજબ રત્નત્રયીની સુંદર આરાધના વુિં કરીને પણ મોક્ષે તે જવું જ છે : આમ તમારા દિલમાં છે ખરૂં? આવું જેના છે દિલમાં હોય નહિ તેનામાં સમ્યગ્દર્શન છે નહિ અને તે સમ્યગ્દર્શન
પામવાનું જેમ મન પણ ન હોય તે જેમ જેમ ભણે તેમ તેમ ગાં હું થાય અને અનેકને ગાંડા બનાવે પણ ખરો.
આજે ઘણું ભણીને તૈયાર થયેલાને ધર્મક્રિયાની પડી નથી અને ૪ ૨ ડી ઘણી ધર્મક્રિયા કરનારાને જ્ઞાનની પડી નથી; મોટેભાગ આવે છે. જ્ઞાનિએએ છે. કહ્યું છે કે- તવ જાણે ખરા પણ તે કરવાને માટે શક્તિમાન નથી હોતા અને જેઓ છે જ કરવાને માટે શકિતમાન હોય છે તેઓ જાણતા નથી હોતા. તત્ત્વને જાણે અને તે જ છે રિ પ્રમાણે કરવાનો પ્રયત્નશીલ હોય તેવા જ વિરલા જ હોય છે. આપણે નંબર ૬ જ શેમાં આવે-જાણકારમાં? ક્રિયા કરનારમાં? કે ઊભયમાં?
જે પ્રમાણે જે ક્રિયા કરવાની કહી હોય તે પ્રમાણે કરવાને પુરૂષાર્થ ચાલુ છે ? આ મેક્ષની સાધના કરવી હોય તેને બધું જાણવું પડે ને? મેક્ષની સાધના કરનારા જ ૬ સાધુ-સાધવી, શ્રાવક-શ્રાવિકા વર્ગ છે. તે અજ્ઞાન હોય તેમ બને ? શાસ્ત્ર અમારા જ. જ માટે ય દિવસ રાત્રિની કરણી લખી છે તેમ તમારા માટે ય શું શું કરવાનું, શું શું છે નહિ કરવાનું તે બધું લખ્યું છે. તમે કઢાચ તે ન પણ કરી શકતા હો પણ કરવા છે
જેવું તે આ જ છે તેમ પણ તમારા હૈયામાં છે ખરું? તમારા સંતાનને પણ છે. આ સમજાવ્યું છે કે આ જ કરવા જેવું છે? આજે પ્રમાણમાં પડેલો સાધુ પણ છે ક્રિયામાં ગોટાળા વાળે છે. શાસ્ત્ર અને પાંચ પ્રહર સ્વાધ્યાય કરવાને કહ્યો છે, બે
પ્રહર સામાન્ય સાધુ માટે અને એક પ્રહર ગીતાર્થ માટે સૂવાના કહ્યા છે અને શરીરના ધર્મ માટે માત્ર એક પ્રહર રાખ્યો છે.
તેમ તમારા માટે પણ આજીવિકાનું સાધન ન હોય તે ચાર કલાક તેની જ 8 મહેનત માટે રાખ્યા છે. આજે આઠ કલાકને ધંધે છે તે તેને માટે? નોકર માટે.. છે આજે વેપારાદિમાં અઢાર અઢાર કલાક કામ કરનાર છે તેમ અહીં કેઈ શ્રાવક એ કે મહેનત કરે ખરા? શ્રાવકની કરણ જાણતા હોય અને કરતા હોય તેવા જીવો કેટલા : હું મળે ? આજે મોટાભાગને આની ખબર જ નથી અને ખબરવાળાને કરવાની ? ઇ ચિંતા નથી,