________________
૨ ૫૫૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે તમારે બધાનો સંસારનો પુરૂષાર્થ જેટલો જોરદાર છે તેટલો ઘર્મ પામવાને ૨ પુરૂષાર્થ છે ખરો? ચારિત્ર પામવાને, સમ્યગ્દર્શનપૂર્વકનું જ્ઞાન મેળવવાને પુરૂષાર્થ છે છે ખરો? તેવી રીતે ચારિત્રને લઈને બેઠેલાની આગળને આગળ વધવાની કેશિશ જ છે ખરી? તમે બધા જગતમાં સુખી જ કહેવાય છે. ગમે તેટલું સુખ હોવા ૨ ૬ છતાં ય મહેનત કર્યા વિના રહેતા નથી. સંસારમાં ખૂબ મહેનત કરે છે તેવી છે ૨ મહેનત ધર્મની બાબતમાં કરવાનું મન પણ થતું નથી તેનું એક જ કારણ છે કે છે સમ્યગ્દર્શન થયું નથી અને તેને પેદા કરવાની ઈચ્છા પણ થઈ નથી. મોટેભાગ તો શું
અજ્ઞાનપણે ધર્મ કર્યા કરે છે. ધર્મ શું છે તે ય સમજતો નથી, ધર્મ કરતી વખતે હું ૬ ય બીજી બીજી વાત કરે છે, જે ધર્મ કરે તેમાં પણ પૂરું લક્ષ નથી આપતા. આ આવું તમે વ્યવહારમાં કરો તે ચાલે ? આપણે બધા સમજી શકીએ તેવા નથી ?
અમે કે તમે મામૂલી ધર્મ કર્યા કરીએ અને તે ધર્મનું ફળ દેખાય નહિ તે જ ચાલે? વ્યવહારમાં સમજુને પણ ન સમજાય તે અનુભવી પાસે જઈને પૂછે છે, જે
સમજવા પ્રયત્ન કરે છે અને ભૂલ થાય તે સુધારે છે તે તેવું કરનારા નેકરે કરી છે કરતા કરતા શેઠ પણ થઈ ગયા. અને અહીં ધર્મ કરનારા જ્યાં છે ત્યાંના ત્યાં છે. છે તેના મૂળમાં ખામી છે સમ્યગ્દર્શન નથી તેની. તેને લઇને સમ્યજ્ઞાન મેળવવાની જ
મહેનત પણ કેટલા કરે છે? અમે કે તમે સારામાં સારું જ્ઞાન મેળવી શકીએ તેવી જ
બધી સામગ્રી છે છતાં પણ કઈ પૂછે કે- નવતત્વ શું છે તે તે સમજાવી શકીએ છે છે ખરા? જીવાદિ શું છે તેની કાંઈ ખબર છે ખરી ? નવતત્ત્વ સમજેલાને આ સંસારમાં જ છ ફાવે? મોક્ષ જ મારું સાધ્ય છે તેમ કહી શકે ખરો? મેળવવા જે એક મેક્ષ જ આ છે બીજું કાંઈ નહિ આ વાત હૈયામાં કોતરાયેલી છે ? મેક્ષ ક્યારે મળે? આ છેઆ સંસાર છૂટે તો. આ સંસારની ગમે તેવી સારામાં સારી સામગ્રી મળી છે રે હોય તો પણ તે છોડવા જેવી જ છે કેમકે તે બધી સામગ્રી આશ્રવરૂપ છે, તેનાથી
આત્મા બંધાયા જ કરે છે. સમયે સમયે સાત કર્મ બંધાય છે, આયુષકર્મ એક જ 3 વાર બંધાય છે અને આત્મા સાવચેત ન હોય અને ખરાબ આયુષ્ય બંધાય તો ૬ સંસારમાં ભટકવા જાય છે. અનાદિકાળથી આ કામ ચાલું છે.
આજ સુધીમાં અનંતા શ્રી અરિહંત પરમાત્માએ મેક્ષે ગયા તેમની પાછળ છે ૨ બીજા પણ સંખ્યાતા અસંખ્યાતા થઈ અનંતા આત્માએ મોક્ષે ગયા. પણ આપણે જ નંબર ન લાગ્યો. કેમ? શ્રી નવકાર મહામંત્રનાં પહેલાં બે ૫૪ બોલતાં આ વાત