________________
કારટેક વ્.આથી વિજાતીનજી મહારાજની પ્રેરણા મુજબ સ્થાપા અનૅ ચિધ્યાત્ ા તથાં પારણું જૂ
www
પના કહ્યાાસની
www
અકાકિ •
·
માારા વિશા હૈં, શિવાજી ન્યુ પ્રાય થ
-તંત્રીએ પ્રેમચંદ મેઘજી ગુઢ (મુંબઇ) (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(વઢવાણ) વેદ શ? સુઢકા (થાનગઢ)
વર્ષ‘. ૧૧]૨૦૫૫ મહા સુદ-૯+૧૦ મ`ગળવાર તા. ૨૬-૧-૯૯[અંક : ૨૩-૨૪ વાર્ષિક રૂ. ૫૦ આજીવન રૃા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
મૈં પ્રકીર્ણાંક ધર્મોપદેશ પ્રત
-પ. પૂ આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, શ્રાવણ સુઢિ–૯ મગળવાર તા. ૪-૮-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુ`ખ–૬ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઇપણ લખાયું ( પ્રવચન ૩૦ મું) અવ॰ )
(શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ
તા ત્રિવિધે ક્ષમાપના. સંજોગસિદ્ધિએ લં વયન્તિ, ન હુ એગચકકેણુ રહે પયાઈ ! અધા અ પશૂ અ વણે સમિચ્ચા, તે સપઉત્તા નગર પવિટ્ટા । અનંત ઉપકારી શ્રી અરિહંતપરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમષિ`. આચાય ભગવંત શ્રી મુનિસુ ંદરસૂરીશ્વરજી મહારાજા હવે એ વાત સમજાવી રહ્યા છે કે સમ્યગ્દન પૂર્વ કનુ સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્ર બંને ભેગા થાય તે કાર્યસિદ્ધિ થાય. તે જ વાતને દૃષ્ટાંતથી સમજાવે છે કે, જેમ એક ચક્રથી રથ ચાલતા નથી. સાંધળા અને લંગડા વનમાં ગયા છે ત્યાંથી નગરમાં પહેાંચવુ... હાય તા શી રીતે પહેાંચે ? આંધળેા લંગડાને પેાતાના ખભા ઉપર ઉપાડી લે અને તેને બતાવેલા માગે ચાલે તેા બન્ને નગરમાં પહેાંચી જાય. તેવી જ રીતે સમ્યગ્દર્શનપૂર્ણાંકનુ સમ્યગ્નાન અને સમ્યકચારિત્ર ભેગા થાય તે। આત્માની મુક્તિ થાય. સમ્યગ્દર્શન પણુ ક્ષાયિક જોઈએ તેમ જ્ઞાન અને ચારિત્ર પણ ક્ષાયિકભાવનું જોઇએ. તે પામવા માટે કેટલા પુરૂષાર્થ કરવા પડે ?