________________
: ૪૭ •
કે
વર્ષ ૧૧ અંક ૩-૪ તા. ૧-૯-૯૮ : ૬ ઘણી ઘણી મુશીબતે વેઠીને દીક્ષા લીધી છે. હવે દીક્ષાનો માર્ગ મોકળો થયે છે, ૨ ઘણાં મા-બાપ પણ સમજુ બન્યાં છે, બાળ દીક્ષાઓ પણ થાય છે.
સભા : તે આપને પ્રતાપ છે.
ઉ૦ : મારો નહિ, ભગવાનના શાસનને પ્રતાપ છે. * આ રીતે કષ્ટપૂર્વક આ મહાપુરૂષ દીક્ષિત થયા અને આજના સાધુ સમુઢાપોના જ કે મોટા ભાગના વડેરા એવા પૂ. પં. શ્રી મણિવિજ્યજી દાઢાના છેલા શિષ્ય થયા. આ જ આ પૂ. શ્રી મણિવિજ્યજી ઢાઢાને ઓળખો છો? મહા તપસ્વી હતા. કાયમ ઠામ જે ચોવિહાર એકાસણું કરતાં. ગમે તેટલા ઉપવાસ કરે પણ આગળ-પાછળ એકાસણું જ જ કરે. કાંઈ સમજાય છે?
આમની દીક્ષા થઈ ગઈ, મુનિશ્રી સિદ્ધિવિજ્યજી એ પ્રમાણે નામ પાડયું અને ૨ ગુરૂની સેવા-ભક્તિમાં લાગી ગયા, ત૫–જપ અને સ્વાધ્યાયમાં લીન બન્યા. તે વખતે છે છે સુરતમાં પં. શ્રી રત્નસાગરજી મહારાજ એવા બિમાર પડી ગયેલા કે, તેમને સેવા છે કરનારા સારા સાધુની જરૂર પડી.
પૂ. પં. શ્રી મણિવિજયજી ઢાઢાએ આ વાતની ખબર પડી, તેઓશ્રીજીને કે છે આ મહા માએ ચા મહિનામાં તે વે વિશ્વાસ સંપાદન કરી છે લીધે કે, તે મને થયું કે આ મુનિ સિદ્ધિવિજયજી જાય તો તે મહા માને / સારી સમાધિ આપી શકે. એટલે તેઓએ આ શ્રી સિદ્ધિવિજયજીને બોલાવ્યા અને એ જ કહ્યું કે- “તને ખબર હશે કે, સુરતમાં પં. શ્રી રત્નસાગરજી મ. બિમાર પડયા છેઆ છે અને તેમની પાસે સેવા કરનાર કોઈ સાધુ નથી. તેમને સાધુની જરૂર પડી છે અને હું છે મારી આંખ તારા ઉપર ઠરે છે, માટે તું જા.”
દીક્ષામાં પહેલું વર્ષ છે. ચોમાસું આ રીતે જવાની વાત આવે તો ગમે ખરી? 'દિ આ કહે કે-“ચાપ પણ વૃદ્ધ છે. આપની સેવાની તક મને આપ તે સારું.' પછી છે પૂ. પં. શ્રી મણિવિજયજી દાદાએ કહ્યું કે ત્યાં સેવાની વધુ જરૂર છે માટે ત્યાં જાય તે છે સારૂં છે.” પૂ. ગુરૂ મહારાજની આજ્ઞા જ પ્રમાણ અને પિતે ત્યાં ગયા. તેઓને એવી જ 8: સમાધિ આપી કે વર્ણન ન થાય. એટલું જ નહિ બીજા ચોમાસામાં આ સુઢ એ
આઠમના તેમના પૂ. ગુરુ મહારાજ શ્રી મણિવિજ્યજી દાદા કાળધર્મ પામ્યા. આઘાત ! સખત લાગે પણ ગુજ્ઞા જ પ્રમાણ માની. ત્યાં તે પૂ. શ્રી રત્નસાગરજી મહારાજની ૨ આઠ વર્ષ સેવ કરી. તેમની સાથે વિહાર કરી છાણી આવ્યા. અમને ભણવાની સગવડ કરી આપી. તેઓ કેવી રીતે ભણ્યા તે વાત પણ સમજાવવી છે.