________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
આ મહાપુરૂષ બાલ્યકાળથી, સમજ્યા પછી મા-બાપને કહેતા કે તારે તા સાધુ જ થવું છે.' મા—માપ કહેતા કે, આ વાત હવે ફરી ક્યારેય કરીશ નહિ. અહીં રહી જે ધ કરવા તે કર, પણ સાધુ થવાની વાત કરતા નહિ.' આમ પાટા બુદ્ધિશાળી અને શિયાર હતા. જે કામ કરે તે સારી રીતે કરતા. એટલે વ્યવહારમ બધા તેમનાં વખાણ કરતા હતા. આમને લગ્ન કરવાં ન હતાં, છતાં પણ સમજાવીને ૯ગ્ન કરાવ્યાં. લગ્ન થયા પછી પણ આમની ભાવના પિરવત્તન પામી નથી. તેમની પત્ન. પણ ધર્મ-શીલા હતી. આમના પરિચયમાં આવી તે તે એક્ટમ અનુકુળ જેવી ઇ ગઈ. પણ આમના કુટુંબના તે એક જ નિર્ણય કે, કોઇપણ રીતે આમને સયમ અપાવવુ નહિ. આમના પણ એવા જ નિર્ણય કે, 'મારે સયમ લીધા વિના રહેવું નહિ.’ પણ તેમના કુટુંબને કારણે તેમને દીક્ષા આપવા કોઈ તૈયાર ન હતુ.
૪૬ :
હવે આમની દીક્ષા લેવાની ભાવના એટલી તીવ્ર હતી કે, એકવાર અઠ્ઠમનું પચ્ચક્ખાણ કરીને સાઘુવેષ પહેરીને ઘરમાં બેસી ગયા. ઘરના લેાકેાએ તે વેષ ઉતારવા ઘણી મહેનત કરી. આ કેટલી મુશ્કેલીએ દીક્ષા પામ્યા તેની વાત સમજાર્વ રહ્યો છે. આમના માટાભાઇ વગેરે કહે કે, સાધુ તેા થવા દઉં જ નહિ. આ કહે વેષમૂકું નહિ. હવે શું થાય ? એવા વખત આવ્યા કે, તેમના વેષ છેાડાવવા તેમના મોટાભાઇ તેમની છાતી ઉપર ચઢી બેઠા. તા પણ આ કહે કે—
મારી મરજીથી
તેમના ઉપર જુલમ
આ વેષ બદલે તે ખીજા, હુ' નહિ. આ વેષ સ્વીકાર્યા છે તે સ્વીકાર્યા છે. અને મરજીથી સ્વીકારેલા સાધુવેષ મૂકાય નહિ.' કર્યા તે યુ તે મક્કમ રહ્યા છે. તે વખતે તેમના ધર્મ પત્નીએ કહ્યું કે, આટલેા જુલમ શા માટે કરેા છે ? કુટુ ખીએ કહે કે, પછી તારું શું થાય ? ત્યારે તેમના ધર્મ પત્નીએ કહ્યું કે, મારી ચિંતા ન કરેા. તેએ જે કરશે તે જ હું કરીશ. ભાગ્યવાના ! સમજાય છે ને કે, સારામાં સારા સુયાગ આ જ હતા. આ સુર્યાગ ન હેાત તા શું થાત તે જ્ઞાની જાણે ! પછી તેમના ધર્મ પત્નીએ કહ્યું કે, ‘આમને જવુ... હાય તા જવા દો, અંતરાય કરેા નહિ. હું પણ તેમને માર્ગે જઇશ.' આ રીતના સાધુવેષ તે પહેરી લીધે પણ તેમને દીક્ષા કાણુ આપે ? થાડા દિવસ તા ઝાંપડાની પાળના ઉપાશ્રને રહ્યા અને પછી પૂ. પં. શ્રી મણિવિજયજી ઢાઢાની પાસે દીક્ષા લીધી.
દીક્ષાનું મહત્ત્વ જેને સમજાયું છે તેવા આત્માએએ આ કાળમાં કેવી રીતે, કેટલી તક્લીફા વેઠીને દીક્ષા લીધી છે તેના ઇતિહાસ જાણેા છે ? આ કાળમાં જેટલા જેટલા નામાંક્તિ મેટા મહાપુરુષા થયા તે બધાએ આવી રીતે ઘેરથી નાશી-ભાગીને