________________
૨ ૪૮ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] ૨ ૨ તે કાળ કરતાં તો આજે ભણવાની સગવડ એટલી બધી છે કે જેની હઠ નથી. છે. છે પણ જેને સાચા જ્ઞાનનો ખપ હોય, સ્વાધ્યાયનો પ્રેમ હોય તે જ જ્ઞાન મેળવી શકે. ર. જ સામગ્રી ગમે તેટલી સારી હોય પણ તેનો ઉપયોગ કેણ કરે? જ્ઞાન કિંમતી લાગે તે જ છે છે તેમને ભણાવનાર પંડિત વડેરા હતા. પંડિત આવી શકે તેમ ન હતા. છાણીથી જ દિ વડેરા છ માઈલ થાય. પૂ. શ્રી બાપજી મ. તેમને કહે કે-આપ ચિંતા ન કરે. સવારે જ રે ભક્તિ કરી હું અહીંથી જઈશ, સમયસર પાછો આવીશ. રોજ છ માઈ જાય અને છે જ આવે. સેવા-ભક્તિ કરે અને અભ્યાસ કરે. આવા જ આત્માને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે જ એટલું જ નહિ પણ જે જ્ઞાન થાય તે ય બરાબર પરિણામ પામે. જે જ્ઞાનનો અભ્યાસી છે ૨ વિનયવંત ન હોય, જેને વૈયાવચ્ચ તે ફાવે નહિ, કોઈની ભકિત પણ ન કરે તો તેને ૨. છે કદી સાચું જ્ઞાન આવે નહિ. વિનય વિના વિદ્યા ફળે જ નહિ. વિનય વિનાની વિદ્યા છે જ ફળે નહિ પણ ફરી ય નીકળે ! આજે વિદ્યા લેનારને વિનય પાલવે નહિ. આજે વિનયજ વંત વૈયાવચી એવા વિદ્યાવંત શોધવા હોય તે દુષ્કાળ પડયો છે. બહુ જ ઓછા મળે. ઇ. ૨ ગમે તેટલું સમજાવે પણ પાસેનાની, બિમારની વૈયાવચ્ચ કરવાનું મન થાય તેવા છે બહુ ઓછા મળે. તેવા બધા અહીં આવી દુર્ગતિમાં ય જાય તેમાં કેને વાંક? છે
આમને તે એવી સેવા-ભકિત કરી જેનું વર્ણન ન થાય અને સાચા જ્ઞાની જ બન્યા. પિતાના ગુણેના યોગે મોટા પઢ ઉપર આરૂઢ કરાયા. સુરતમાં તેઓની ઇ. ૨ પંન્યાસ પઢવીનો મહોત્સવ તે કાળની અપેક્ષાએ ઉત્તમકોટિને એવી રીતે થયો છે કે છે કે તે જેનારા જૂના લેકે હજુ યાદ કરે છે. પછી તે તેમનો પરિવાર પણ વધવા
લાગ્યો. તેઓ જે રીતે ધર્મ પામ્યા, આરાધ્યા, સાચવ્યું. અને તે ધર્મને સેવા અને આ દ પ્રભાવના કરી તે વાંચી-જાણી બહુમાન ન થાય તેના હૈયામાં ધર્મ જ નથી. હું
- અત્યારના મુખ્યપણે જે ઝઘડો ચાલે છે તે તેમના કાળથી ચાલે છે. જૈન ૨ જ શાસનમાં જે તિથિને ઝઘડો ચાલે છે તે માટે તે મહાપુરૂષ શું બેલી-કહીને ગયા છે આ છે તે વાત તમને બધાને સમજાવવી છે. તમે બધા સમજી લે અને અજાણ ન રહે, દઆનું મૂળ શું છે તે ય જાણી લો તે ય કલ્યાણ થશે. તમે બધા સમજતા નથી, જ છે જાણતા નથી માટે બધું તેફાન ચાલી પડ્યું છે.
તમને ખબર છે કે અમારા વડિલોને પણ સંયોગવશાત્ મોટું કરવું રિ, જ પડયું તેનું તેઓના હયામાં ઘણું દુઃખ હતું. ઘણીવાર તે દુઃખ વ્યકત કરતા–“આખો
શ્રી સંઘ ભેગો થાય અને આ વાતને નિવેડે લાવે તો સારું. બધા સાચું સમજે ? છે અને સાચું આરાધે માટે નિરૂપાયે આ ખોટું કરવું પડે છે.”