SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૧ ૪ ૧૯-૨૦ તા. ૨૯-૧૨-૯૮ : : ૫૯ છતાં પણ ભગવાન તેમની સામે જોયુ' નથી. સંસારના કોઇ માર્ગ સાથે ભગવાનને લેવા દેવા નથી. સમાજવાદ-રાષ્ટ્રવાઃ-સામ્યવાદ મેાક્ષ માટે છે કે સંસાર માટે છે ? આ વાદમાં આત્માની-પુણ્ય પાપની~મેાક્ષની યાદી છે? આ વાઇ માનુ ભુંડુ કરનાર છે. આ વાદને અને ભગવાનને શું સ્નાનસૂતક ! બધાનું ભલું' કરવાનુ` કહેનારા તમારા નેતાએ આટલાં પાપ છેડે ચેાક શરૂ કરે મહારભના સાધનભૂત કાર ખાનાદિ ખાલવા કે તલખાના ખાલવા દે અને તે ય તમારે નામે! તમારી બુદ્ધિને ય પક્ષઘાત થયા લાગે છે. આ દેશમાં કોઇ રાજા આદિએ કતલખાનાં શરૂ ર્યો નથી. કેાઈ વ્યક્તિગત ધધા કરે તે જુદી વાત. આજે તે બધુ' તમારા નામે ચાલે છે. એ દિવસ દયા પાળી (?) તેમાં રાજી થાય તેવી તમારી વાણિયાની જાત ! અહી' આવેલા સમજદાર જોઇએ. સમજદાર જીવ જ્યાં ત્યાં માથુ' ન હલાવે બહુમતીના નામે તમે બધાં ધર્મની ધાર ખેાઢી રહ્યા છે. તમે જે એકતાની વાતા કરી રહ્યા । તેમાં તમારી મૂડી ગુમાવવાના ધંધા છે. આજની એકતા એટલે સારા માણુસની મૂડી ગુમાવવાના ધંધા ! અમારા નામે ગપ્પા ન ચલાવા ! બાજના માઇકના પક્ષપાતી . ગૃહસ્થા અમારા નામને ઘણેા દુરૂપયાગ કરે છે. આવા જુઠાણાને ચલાવનારા ખરેખર ભાન ભૂલ્યા છે. મે મારા જીનમાં કદિ માઇક વાયુ ` નથી કે વાપરવાને પણ નથી. મને સમજેલેા મારે સાધુ પણ વાપરવાના નથી. અમે આજના વિજ્ઞાનના વિરાધી છીએ. અમારે કમનસીબે દવા આદિ કરવા પડે તેા અમે દવા કે ડેાકટરને વખાણુનારા નથી. અમારે શ્રાવક માટા ઉદ્યોગપતિ હૈ મીલમાલિક હાય તેા ય તેને અમે કહીએ છીએ કે મહાર’ભમાં ફસાયેલા છે! સાવચેત નહિ રહેા તે આ જમ હારી જશેા.' તે મીલમાલિક છે માટે સારા લાગે છે તા તે અમારા મહાવ્રતને ય કલંક લાગે તે અહી આવે, ભગવાનની વાત સમ: મહાર‘ભાદિને ઓળખે તેનાથી ખચે અને ધર્મ પામે તેા તે જેવી ધર્મ પ્રભાવના દરે કે જેનું વર્ણન ન થાય. આજના ટેલીવીઝન આદિ સાધનામાં રાજી થયા છે તેમાં તે ધમના હામ થયા છે. આજના બધા જ સાધના મહાર'ભ અને મહાપરિગ્રહના સાધના છે. જે લેાકેા માજશેાખાદિ. કરવા માગવા નીકળે છે તે જૈનત્વનુ અપમાન કરે છે અને તેને સહાય કરવાનું કહેનારા ઉમા દેશક છે, તે બિચારા થમ તેા પામ્યા નથી પણ જૈન શાસનની છાયા પણું પામ્યા નથી તેવાની તા ઢયા જ ખાવાની રહી! (જુએ પે. ૫૦૩)
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy