________________
૫૦૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પડે... કેવાં કેવાં ઠામ કરવા પડે... કેટલાં ય લાકા ફેકાઇ ગયા છતાં તમારી આંખ ઉઘડતી નથી અને ભગવાનને ‘નેતા' બનાવવા છે ?
વીર મ ઢયા પણ લાયકની થાય, બધાની નહિ. દયા ચિંતાય બધાની પણ થાય યાગ્યની જ. અમને આજના લેાકાની ઘણી ય યા આવે છે કે ‘આ બધા ઉન્માર્ગ જઇ દુર્ગતિ પામશે.' હાથ પકડવા જઈએ તા સાંભળે કૈાણુ શિખામણુ પણ કારે દેવાય ! તમે તમારા સ'તાનાને દુધ પાઇને મોટા કર્યા છે. તેમને ય શિખામણ દેતાં.મારે ય વિચાર કરવા પડે તેમ છે તમને તે! બાપ થતાં ય નથી આવડ્યું અને ખાપ થઈ બેઠા છે. તમારા છેકરા દેવ-ગુરૂ-ધર્મને તે નથી માનતા પણ તમને ય નથી માનતા એટલ નહિ તમે આપેલી (તમારી પસંઢગીની) છેાકરી પણ તેને નથી ફાવતી, મા નાનાસૂના જુલમ છે! હજી તમારામાં અક્કલ નથી આવી.
આપણી વાત એ છે કે ભગવાન તમારા જેવાના નેતા નથી. ‘નમ્રુત્યુ’ કરરાજ ખેલતાં હશે તેમાં શું આવે તે જાણેા છે ?
“લાગુત્તમાણ, લાગનાહાણ, લેાહિયાણું, લેાગ પવાણ, લાગપોઅગરાણ” ‘ભગવાન લેાકમાં ઉત્તમ ખરાં પણ ક્યા લેાકમાં ? ભવ્ય લેકમાં મગવાન ઉત્તમ છે. ભવ્ય અભવ્યની વાત સમજે છે ? જેને મેાક્ષની ઇચ્છા હાય તે ભવ્ય જેને મેાક્ષની ઈચ્છા કર્દિ થવાની જ નથી તે અભવ્ય. નાથ પણ કાને કહેવાય ? યાગ અને ક્ષેમ કરે તેને નાથ હેવાય. સમ્યક્ત્વાદિ ગુણેાની પ્રાપ્તિ કરાવે અને આવેલા ગુણાનુ રક્ષણ કરે રક્ષણ કરવાના ઉપાયેા બતાવે તે નાથ. ખીજાધાનાદિને યાગ્ય એવા ભવ્ય જીવાના ભગવાન તાથ છે. ભગવાન હિતચિંતક જગતના સઘળાં જીવાના છે. જગતના કોઇ જીવ એવા નથી જેના હિતની ચિંતા ભગવાને કરી ન હેાય. ભગવાન લેાકમાં દ્વિપક સમાન છે તે સમિતી જીવા માટે પણ આંધળાએ માટે નહિ. અને ભગવાન લેાકમાં પ્રદ્યોત કરનારા ખરાં પણ ગણધર ભગવડતા માટે જ, બીજા માટે નહિ. આ બધું સમજશે તે વત માનમાં કેવી કેવી ખ્યાલ આવશે.
ફજેતીએ થઇ રહી છે તેના
હજી તમે લેાકા જાગતા નથી તેની ઘણી જ નવાઈ લાગે છેં. પચ્ચીશીની ઉજવણીના ડીમડીમ વાગી રહ્યા છે, ભગવાનને ‘સામ્યવાદી' અને ‘સમાજવાદી' કહે– નારા ભયંકર પાપાત્માએ જૈન શાસનમાં માન પામે તેવુ... અને મા બધા વાદ ખાટાં છે. શબ્દોના આડમરામાં બધાને ફસાવી રહ્યા છે. વાદ તા જગતમાં અધ્યાત્મવાદ ધમ વાદ અને મેાક્ષવાદ જ સારા ભગવાનનાં ઢાળમાં ય ઘણાં ગાઢ મિથ્ય દૃષ્ટિએ હતા