________________
વર્ષ ૧૧ અંક-૧૯/૨૦ તા. ૨૯-૧૨–૯૮ :
' : ૫૦૫ - ૨ આ સાંભળી શેઠ ઉંડા વિચારમાં ગરકાવ થઈ ગયા. ખૂબ ઉદાસ થઈ ગયા. જીવ છે બચાવવાની વાત થઈ, જીવ કોને વહાલો ન હોય ! માં ઉપર, ગંભીરતા છવાઈ ગઈ. ૨ છે તે બેલ્યા, “અરે ભાઈ, કાંઈ એ ઉપાય બતાવો કે હું તોફાન વખતે બચી પણ જાઉં છે ૨ ને તરવાનું પણ શીખવું ન પડે, તમે તે જાણે છે કે મને તે મરવાને પણ સમય છે નથી. મારે એટલું બધું કામકાજ રહે છે કે બિલકુલ નવ થતો જ નથી.” પર અધિકારી સમજી ગયા કે શેઠ બહુ લાલચુ માણસ છે. તેને જીવ કરતાં પેસે છે જ બહુ વહાલો છે.
ચમડી તટે પણ હંમડી ન છૂટે.’ શેઠ : “અરે ભાઈ, મેં કહ્યું તે ઉપાય બતાવે ને !
અધિકારી : “ઠીક છે શેઠજી, એક કામ કરો. એક ખાલી પીપ લે. તેનું ઢાંકણ છે બરાબર ફીટ હોવું જોઈએ. અંદર પાણી બિલકુલ જવું જોઈએ નહિ. આવું એક પીપ તમારી સાથે રાખે. જયારે એવો સમય આવે ત્યારે આપ પીપ વડે તરીને જીવ બચાવી જ શકશે.”
બહુ વિચાર કરી અધિકારીએ ઉપર મુજબને રસ્તો બતાવ્યું. આ વાતથી શેઠના છે ૨ ખોળિયામાં જીવ આવ્યો. મેં ઉપર આતંક છવાઈ ગયે. જાણે સાચે જ કે મુશ્કેલી- ક
માંથી બચી ગયા હોય. શેઠ બેલી ઉઠયા, “વાહ ભાઈ સાહેબ, તમે બહુ સરસ ઉપાય બતાવ્યું. તમારે ખૂબ આભાર માનું છું.”
શેઠ જ્યારે પાછા ઘેર ગયા ત્યારે પેલું કામ નોકર પાસે ખાલી પીપ મંગાવવાનું છે કર્યું પણ જયારે બહાર જવાનું થાય ત્યારે તે પીપ સાથે લઈ જાય. છે. એક દિવસની વાત છે. કે શેઠને ફરી એક વખત દરિયાઈ પારના દેશમાં જેવાનુ થયુ. બનવાજોગ ને બન્યુ હું એવું કે સમુદ્રમાં તોફાન થવાના ચિન્હ જણાવા લાગ્યા. થોડીવારમાં તો પાણીના પર છે મજા ઉછળવા લાગ્યા. તેફાનની શરૂઆત થવા લાગી. મેટા મોટા મોજાં ઉલાળા લેવા
માંડયા. સૌ કેઇના જીવ તાળવે ચૂંટી ગયા. અદ્ધર શ્વાસે મુસાફ ફફડવા લાગ્યા.
જહાજ પણ ડગમગવા લાગ્યુ. સમુદ્ર જ્યારે તેફાને ચડે પછી તે થઈ રહ્યું. હવે તે છે ગમે ત્યારે જળમાં સમાઈ જાય તેવી પરિસ્થિતિ આવી ગઈ. જહાજના નાયકે બધાને ચેતવણી આપી દીધી હતી. સૌ મુસાફરો મુંઝાઈ ગયા હતા. કેઈક જીવ બચાવવા આપ સૌને વિનંતી છે કે સૌ સૌના જીવ બચાવવા માટે સમુદ્રમાં
કૂદી પડો. તમને બચાવવા માટે અમે લાચાર છીએ.