________________
જ
શું વહાલું જીવ કે પૈસો ?
– આઈ. જોશી જ
કેણ જાણે કેટલા વર્ષો પહેલાની વાત. ધરમપુર નામે એક નગર.
નગરમાં મેતીચંદ શેઠ રહે. શેઠનો વેપાર કરિયાપાર. શેઠને વેપાર માટે ઘણી– ૬ 2 વાર દરિયાપારના દેશોમાં જવું પડે. કરિયાઈ મુસાફરી કરવી પડતી. આ રીતે વેપાર 6 છે અંગે અવારનવાર જહાજમાં જવાનું થતાં જહાજના એક અધિકારી હયાળ, ભલા ને જ સમજુ હતા.
એક દિવસની વાત. છે એક દિવસે અધિકારીએ શેઠને કહ્યું, “શેઠજી, આ૫ વર્ષો થયા આ રીતે વેપાર ૨ છે માટે આવ જ કરે છે. બરોબર ને ? હું ઘણાં લાંબા સમયથી આપને જોઉં છું.
એાળખું છું. મને એક દિવસ વિચાર આવ્યો તે આપને કહું છું. આ સમુદ્ર ને કે આ ર ભરોસો નહિ. ગમે ત્યારે તેફાન આવી ચડે. આ મારો અનુભવ છે. માટે કહું છું ગમે છે ત્યારે સમુદ્ર ગાંડે બને. મારી આપને ખાસ સલાહ છે કે જે આપને તરતા ન આવ- ર આ ડતુ હોય તે શીખી લેવું હિતાવહ છે. જે આવડતું હોય તો સારી વાત છે.” છે શેઠ બોલ્યા, “અરે, સાહેબ, મને તરતાં નથી આવડતું. પરંતુ હવે તે તરત
શીખતાં કેટલો સમય લાગે ? પાકા ઘડે કાઠા ચડે ખરા ? બિન અધિકારી કહે, “અરે શેઠજી, આપ માંડ એકાદ મહિને બરાબર નિયમિત શીખો છે ? તે હરત નહિ. આપને વિશ્વાસ બેસી જાય પછી વાંધો નહિ. ૬ શેઠ : “અરે ભલા માણસ, તમે બહુ ભલા છે. તમે જાણે છે કે હું એક વેપારી દિ આ માણસ છું કરવા માટે એક મહિનો કેવી રીતે કાઢી શકું ? હુ એક મહિને તેની રે એ પાછળ લગાડુ તે મારા વેપારનું શું થાય ? મને આ બિલકુલ પાલવે નહિ.” એ
અધિકારી : “વારૂ, શેઠજી આપને વેપારની ચિંતા છે પણ આપની નથી. તે ર એક કામ કર. મારે એક મિત્ર છે તેને કહુ તે તે આપને અઠવાડિયામાં શીખવાડી છે
દેશે. આપને એટલા માટે કહું છું કે ભવિષ્યમાં સમુદ્રમાં તેફાન આવે કે બીજી કઈ આ મુશ્કેલી ઉભી થાય ને આપને તરતાં આવડતું હોય તે બીજુ કાંઈ નહિ તે આ પની જાન તે જ ૨ બચાવી શકે.” અધિકારી સમજી ગયો કે શેઠ બહુ લાલચુ માણસ છે. તેને જીવ
કરતાં પૈસે બહુ વહાલે છે.