________________
વર્ષ ૧ અંક ૧૯-૨૦ તા. ૨૯-૧૨-૯૮ :
: ૫૦૩ જ છે. મેં આજ દિન સુધી તેને શાંતિથી રહેવા દીધી નથી તેને વાંક હોય કે ન હોય ? જ શાંતિથી, મથી, સમજાવીને કહેવાને બઢલે હું તે વાતે વાતે તેની સાથે ઝગડી જ છે . છું, ભૂલ મારી જ છે. છે મેં એને કેળવણી આપી નહિ મારી દિકરીને મે જેવા સંસ્કાર આપ્યો એવા કે સંસ્કારે મે મારી પુત્રવધુને આપ્યા નહિ. જે દિવસથી અહીંયા આવી તે દિવસથી જ 9 મે તેની ઉપર રફ-રોષ ચલાવ્યો છે. મારે મારા ઘરને નંદનવન બનાવવું હોય તે છે. છે મારે મારા સ્વભાવને બઢલ જોઈએ. મારા હજયનું ઓપરેશન માટે જ કરવું જોઈએ. કે જે રીતે જીવવા માંગુ છું તેવી જ રીતે સૌ કોઈ જીવવા માંગે છે. માટે મારે મારા જ જીવનમાંથી અહંકાર અને અજ્ઞાન દૂર કરી નાખવા જોઈએ. સમતા અને સમ્યગદર્શનની હું ભાવના જગાડવી જોઈએ.
અહંકાર જાય તે જ પિતાની ભૂલ સમજાય છે. અહમમાં રમતે માનવી ન જ કરવાના કામો મથી કરે છે. અજ્ઞાન, તે બધા કામને સારા જ કરાવે છે. આવું જ હું માનતા માનવીને સમતા અને સમ્યગઢશનનો ભેટે થઈ જાય તે તેને બેડે પાર થઈ છે જાય,
આ તિલાંજલી અહંકાર – અહંમને અજ્ઞાન ને !
(અનુ પેજ નં. ૫૦૯ નું ચાલુ) આજનો માટે ભાગ આહારાદિ દશે સંજ્ઞામાં રાજ છે. તેને લઈને તેને ધર્મ છે આ સંજ્ઞા પેઢા થઈ નથી અને તેથી જ તેને જ્ઞાન સંજ્ઞાની જરૂર ણ પડતી નથી. આ ર આહાર સંજ્ઞાને પિષવા આજે જે ચાલી રહ્યું છે. ભક્ષ્યાભશ્યન, પિયા પેયને વિવેક નષ્ટ ૨ છ થઈ ગયો છે ભય તે ચારે, બાજુ બેઠો છે, પાંચે ઈન્દ્રિયોને રમાડવી તેનું નામ મૈથુન છે છે તેની તે વાત કરતાંય શરમ આવે તેમ છે, તેને રમાડવા માટે જે કાંઈ જોઈએ તે બધું જ છે. પરિગ્રહ સંજ્ઞામાં આવે. આ બે સંજ્ઞામાં લીન હોય તેને ક્રોધ કરતાં કેટલી વાર ? "
માન તે જીવતું જાગતું બેઠું હોય, માયા તે તેની સખી જેવી હોય, લોભ તે તેને ૨
મોટામાં મોટે મિત્ર હોય, તમે દેડતા હોવ ને લેક કહે ચઢ ચૌઢ – સોળ સોળ ક કલાક કામ કરે છે. ઘરમાં રહે જ નહિ, લેકની વાતમાં કુલાવ એટલે લોક સંજ્ઞા પણ ન ર આવે અને એ ઘ સંજ્ઞા તે બેઠી જ હોય આવી રીતે અનુભવ સંજ્ઞામાં આખું જગત જ છે મરી રહ્યું છે તેને જીવાડવા માટે જૈન શાસનની સ્થાપના છે. તમારી મરેલી ચેતના આ જીવતી કરવા પાટ પર બેસવાનું છે.