________________
: શ્રી જૈન શાસન (રાઠવા ડેક)
પ્રણામ કરો. તેમને ભાવતી ગરમાગરમ રસાઇ જમાડજો. જમ્યા પછી સૌ જતલાઇ તૈયાર કરી આપશેા, ઘેાડી ભક્તિ અનુળતાએ કરજો, સાંજે ચેાવિહાર કરી શકે તે માટે વહેલી રસાઇ બનાવી પ્રેમે જમાડજો. સ થારો કરે ત્યારે પગચ પી કરો. આટલું રોજ કરશેા તા ધીરે ધીરે વાતાવરણ બદલાઇ જશે. તું સમતારસમાં ઝીલજે. શાંત ચિત્તો રહેજે. અને એક શબ્દ પણ ખેાલીશ નહિ.
ગુરુ મા ની વાણી, કાને ધરી હૃદયમાં સ્થિર કરી, આશીર્વાદ લઇ ઘરે ગઇ, સાસુના ચરણેામાં મસ્તક મુકી પ્રણામ કર્યા. સાસુએ માઢું. મકેાડયું.. ગરમ ઉચ્છશ્વાસ બહાર ફેકયેા. જમવાની વેળાએ જમવાનું આમંત્રણ આપી, હાથે ઝાલી માજેઠે બેસાડી ગરમાગરમ શીરોને ભજ્યાં ભાણામાં પીરસ્યા.
આ વર્તણુંક જોઇ સાસુ તાડુકી, આજે શું છે ? આવું ડાહ્યપણુ આજે ક્યાંથી આવ્યું ? ચીવટ ઠંડી ઠીકરા જેવી રોટલીની જગ્યાએ ગરમાગરમ સીર્ફે મળ્યા તેથી કાંઇ ગરજ લાગે છે. ગરજે સૌ શાણા થઇ જાય. ગરજે ગરીબડી ગાય બની જાય. ગરજ પુરી થશે એટલે ચાર પગે કુદીશ ને ? જેમ જેમ ડવા શબ્દ સ`ભળાવતી સાસુ ઉપર પેલી બેન સમતા રાખી ઉભી હતી.
૫૨ :
મહારાજના વચન ઉપર વિશ્વાસ હતા. કાંઇક નક્કર પરિણામ આશે.
ઉછળી ઉછળીને સાસુ ખેાલતી જાય છે. ખાતી જાય છે ખેલે છે ન ખાય છે. એન સાસુનું મુખડું જોયા કરે છે આગ્રહ કરી કરીને થાડું થેાડુ. ભાણામાં મુકીને વપરાવે છે. મેઢા ઉપર ક્રોધ દેખાય છે પણ અતરના ભાવો કાંઇક કુણા થવા લાગે છે. માનેા કે ન માનેા મારી આજની વર્તણુંક ગમી છે.
જમી પરવારી સાસુને આરામ કરવા માટે પાતાના પિતાને ત્યાંથી આવેલી મલમલની ગાદી પાથરી સાસુને આરામ કરાવ્યા. થાડી ભક્તિ કરી સાસુ નસકારા ખેલતાં કરી દીધા.
સાસુ ઉઠીને સામાયિક કરે છે માટે સામાયિકની બધી તૈયારી કરી કીધી. સાંજે સમયસર વાળુ' કરાવી લીધુ' આરાધના કરવા ઉપાશ્રય મુકી આવી પાછા ક્લા સાસુજીને માટે સેજ તલાઈ તૈયાર કરી તેમાં સુવડાવ્યા પગચ‘પી કરી સાસુના થાક ઉતારી
દીધા.
સાસુ મનેાનન વિચાર કરે છે માના કે માના આજે કાંઇ પણ દરકાર છે. તેના હૃદયનું પરિવર્તન પામ્યું. લાગે છે દિવસ-રાત વિતવા લાગ્યા સતત સેવા થવા સાસુનું બગડેલું હૃદય પિગળવા લાગ્યું. પુત્રવધૂ મારા ઘરનું રત્ન છે તે તે મારી દિકરી
લાગી