________________
૫૦૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે ર તૈયાર થઈ ગયા હતા. જ્યારે શું થાય તેની કલ્પના કરવી મુશ્કેલ થઈ પડી હતી. ડીએ વારે જહાજના અધિકારીએ મુસાફરોને ચેતવણી આપતાં કહ્યું કે, “યાત્રિકો સાવધાન, કે
ધ્યાનથી સાંભળે, સમુદ્રમાં તેફાન શરૂ થઈ ગયુ છે. હવે ક્યારે ? શું થાય તે કહી શકાય તેમ નથી. કેમ કે તેફાન અમારા કાબુમાં નથી. છે . આમ સૌને વિનંતી છે કે સૌ સૌના જીવ બચાવવા માટે સમુદ્રમાં કૂદી પડો જ તમને બચાવવા માટે અમે લાચાર છીએ. જે કાંઈ ઉપાયના સાધન છે તે તમને આપ્યા છે છે. બાકી દરેકે પોતાની રક્ષા જાતે જ કરવી પડશે. તુરત કૂદી પડો.
આવી ચેતવણી સાંભળી સૌ હલચલ મચી ગઈ ફફડાટ થઈ પડ દડાદોડી ને છે છ ભાગમભાગ થઈ પડી સૌ બેબાકળા બની જ્યા એકબીજા સામે અથડાવા લાગ્યા જીવ જ બચાવતા ફાંફા મારવા લાગ્યા કેઈ સામાનને બંધાવવા માટે શું કરવું તેને વિચાર છે દિ કરવા લાગ્યા. અમા સૌથી વધુ ચિંતા તે શેઠ મોતીચંદને પડી હતી શેઠના મેં ઉપરથી ર નૂર ઉડી ગયું હતું. શરીર ધ્રુજવા માંડ્યું હતું. ત્યાં શેઠને નેકર પણ સાથે હતો તે છે છે બે , શેઠજી, મને તો તરતાં આવડે છે હું તે હિંમતે મર્દા તો મદદે ખુદા કરીને જ કે ઝંપલાવું છું. જીવ બચાવવા માટે પડું છું. આપ મારી ચિંતા ન કરશો. આપના માટે છે
સાધન સાથે છે આ લો તેને બાંધી સમુદ્રમાં જીવ બચાવવા કુદી પડો. શેઠ રડતા અવાજે જ બોલ્યા અરે પણ પેલા પૈસા ભરેલી પીપ ક્યાં છે ?
નેકર કહે, શેઠજી, એ પણ ખાલી પીપ સાથે જ પડેલી છે. શેઠ ભરાઈ ગયા ૬ તુરત પેલા પીપ પાસે ગયા શેઠના મનમાં વિચાર આવ્યો, અરે હું ખાલી પીપને વળગી ર પડીશ ને બચી જાઉ તે મારા પેલા રૂપિયા ભરેલા પીપનું શું થશે ? ખાલી પીપને છે ઉપયોગ કેમ કરે તે હું જાણતો નથી વળી તેમાં હું બચું કે નહિ તેની કી ખાતરી? છે જીવી જઈશ તે ખાલી હાથે ફરીશ પરંતુ મારા નાણાં તે બીજા કેઈના હાથમાં જશે ૬ ને ? તે પણ શા માટે પૈસા ભરેલા પીપને ઉપયોગ જ ન કરૂ ? બચી જઇશ તે આ છે છે પૈસાથી મારું જીવન સારી રીતે પસાર થઈ જશે, બસ આરામથી જીવન પસાર કરીશ.
- આમ લાલચુ શેઠની બુદ્ધિ બહેર મારી ગઈ હતી કહેવાય છે જે કે વિનાશ કાળે છે વિપરીત બુદ્ધિ શેઠનું પણ આવું જ થયું. તે જાણતા હતા કે ભરેલા વડે તરી શકાય છે ર નહિ પરંતુ પૈસાની લાલચે તેની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ. છે શેઠ, પૈસા ભરેલા થેલાને વઈ બથ ભરી સમુદ્રમાં કુદી પડયા બસ, પછી શું થાય?
સૌ કોઈ જાણે છે તેમ શેઠ ભરેલા વજનવાળા થેલાથી તળીયે જવા લાગ્યા હબવા લાગ્યા. હું ૨ જોતજોતામાં શેઠ સમુદ્રમાં ડૂબી ગયા ને તેનું જીવન પણ હંમેશને માટે હૂર્ણ ગયું. લોભ અનર્થનું મૂળ છે
(ફૂલવાડી)
લ