________________
... મહાભારનનાં પ્રસંગો હ
[ પ્રકષ્ણુ-૪૦ ]
—શ્રી રાજુભાઇ પઢિત
(૪૦) નિયાણુ, સુખ-ખાતર ધની સાદાબાજી હે મુનિવર ! આ પાંચાલીના પાંચ પતિ શી રીતે થયા ?
હે કૃષ્ણ વાસુદેવ ! આ તેા તેના પૂર્વજન્મનુ નિયાણુ છે, તેથી તેના પાંચ પતિ થયા છે, આ અંગે હવે ખીજુ શુ વિચારવાથી સર્યું. આમ કહી ચારણમુનિએ દેશનાને અ તે કૃષ્ણ વાસુદેવના પ્રશ્નના ઉત્તર આપ્યા પછી કહ્યું કે
ચંપા નગરી, સામદેવ સામભૂતિ અને સામદત્ત એ ત્રણ સગા ભાઇ હતા. તે ત્રણે બ્રાહ્મણાને ક્રમશઃ નાગશ્રી – ભૂતશ્રી તથા યક્ષશ્રી નામે પત્ની હતી. ત્રણેયના પરસ્પરના સ્નેહ હાવાથી વારાફરતી ત્રણેય ભાષએ કાષ્ઠપણ એક જ ભાઇના ઘરે સાથે જમતા હત. (આ!મ ઘણેા સમય વીતી ગયા)
-
એક વાર નાગશ્રીના ઘરે ભેાજનના અવસર હતા. કળાકુશળ નાગશ્રીએ કિંમતી મસાલા તથા દ્રવ્યેા ભેળવીને સુંદર રસાઇ બનાવી હતી. પરંતુ તેમાં તેણે તુ ખડીનુ શાક બનાવ્યું હતું. તુંબડી ડવી હતી તેની તેને ખબર ન હતી. તુંબડીનુ શાક તૈયાર થઈ ગય! પછી કેમે કરીને નાગશ્રીને કડવી તુ ંબડીના શાકના ખ્યાલ આવી ગયા. ઘણાં ઉંચી જાતના તથા ક્રિ'મતી મસાલા નાંખીને બનાવેલ તે શાક ફેકી દેવાને નાગશ્રીના કૃપણતાને લીધે જીવ ના ચાલ્યેા. આથી શાક તેણે એક બાજુ પર મૂકી રાખ્યું, સમય થતાં ભાઇએ જમવા આવ્યા તેમને બીજી સુંદર રસાઇથી ધરાઇને જમાડયા. સ્વાર્દિષ્ટ રમાઇ જમ્યા પછી અમૃત ખાધુ હાય તેમ ખુશ થયેલા ત્રણે ભાદ એ બહાર ગયા. આ અવસરે સુભૂમિભાગ નામના ઉદ્યાનમાં ધાય નામના એક આચાર્ય ભગવંત્ત સમાર્યા હતા. તેમના ધરૂચિ નામના એક માસક્ષમણુના મહાતપસ્વી શિષ્ય અણુગાર કે જે ગેાચરી માટે તે જ નાગશ્રીના ઘરે આવી ચડયા. નાગશ્રીએ વિચાર્યું – કડવી તુંબડીનુ પેલું શાક નક્કામુ ન જાય અને આ મુનિવર સ·àાષાયા ગણાય' એમ વિચારીને કે ઝેરીલુ' શાક માસક્ષમણના પારણાથી મુનિવરના ભવતારક સુપાત્રમાં વહેારાવી દીધુ વસતિએ પાછા ફરેલા મુનિવરે ગુરૂદેવને તે શાક બતાવ્યું. ગુરૂદેવે તેની ગંધ સુંઘતાં જ કહી દીધુ વત્સ ! જે આ શાક ખવાશે તે તત્કાલ મૃત્યુ થશે. તેથી ક્યાંક વિશુદ્ધ 9વ જંતુરહિતની સ્થંડિલ-ભૂમિમાં જઇને તે પરઠવી દે.”
-
ગુરુ પરના આદેશથી (પારજી. કર્યા વગર જ) ધર્મરૂચિ અણુગાર નગરની બહાર નીકળ્યા. પા! આગળ જતાં તે પાત્રમાંથી કેમે કરીને એક ટીપુ ધરતી ઉપર પડી ગયું.