________________
૭૮૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
શાસ્ત્ર તા કહ્યું છે કે– સંસારના સુખે સુખી થવાની ઇચ્છાવાળા જીરા દુ:ખી જ થવાના છે તેવા જીવ જ્યારે હિંસક–જુઠ્ઠો-ચેારટા-બદમાશ-હરામખાર-બધા અપલક્ષણે પૂરો બને તે હેવાય નહિ. સ`સારનાં પુખ ભલે પુણ્યથી મળતા હેય તેા પણ ખરાબ જ છે. શાસ્ત્ર સંસારના સુખને કિ`પાકના ફળ જેવાં ક્યાં છે તે વાત આપણે જોઈ આવ્યા છીએ. ક્રિપાઠનાં ફળ આપણે જોયાં નથી પણ શાસ્ત્રમાં તેનું વર્ણન આવે છે કે ક્રિપાકના ફળ દેખે રૂપાળાં, સ્પર્શે સુકેામલ, સ્વાદે મીઠાં મધુર અને ગધે સુગધીવાળાં હાય છે પણ ખાતાની સાથે જ પ્રાણને હરનારાં હેાય છે. તેન. જેમ આ સ'સારનાં સુખ પુણ્યથી મળ્યાં હાય ત ય ભૂંડાં, ભૂડાં ને ભૂંડાં જ, અગ્નિ બાવળના હાય કે ચંદનના પણ ખાળે, ખાળે તે ખાળે જ, તેથી જામ્યગ્દષ્ટિ કે સમ્યગ્દર્શનને પામવાની ઇચ્છાવાળા જીવા સ'સારના સુખે સુખી તરીકે જીવવાને ન ઇચ્છે પણ સારા તરીકે જીવવાને ઇછે.
જેને સારી રીતે જીવવુ હાય તેને ઘણુ વેઠવુ' પડે. વખતે ખાવા ય ન મળે તા પણ તે હુંયાથી સુખી જ હાય, લેાક હે કે ધર્મ કર્યા માટે ભિખારીને . ભિખારી રહ્યો તા તે કહે કે-ખરાબ કામ નહિ કરતાં અને સારાં કામ કરતાં ભિખારી રહેવું તેમાં ય ગૌરવ છે.” તેથી તે આ લેાકમાં ય મઝામાં હેાય અને પરલેાકમાં પણ તેની સારી ગતિ થાય. તમને બધાને આજની દુનિયાના અનુભવ નથી ? આજના શ્રીમા ચારની માફક જીવે છે, પૈસા ક્યાં નાખવા તેની ચિંતામાં છે, તરડા જેવા નેાકરોના ય ગુલામ થઈને જીવે છે, ચિંતાના ખાજ માથા પર લઇને ફરે છે, કેટલાકને તા ઊંઘ પણ આવતી નથી અને ઉંઘની ગેાળી પણ કામ કરતી નથી.
માટે તમે બધા ધર્મ કરનારા જીવા છે, સમજીને ચાલેા. તમે ખા શક્તિ જેટલેા પણ ધર્મ કરો છે? ગૃહસ્થને દાન ધર્મ પહેલા હ્યો છે તે ખૂબ કરો છે ? શક્તિ મુજબ દાન નિ કરવા છતાં તમને તમારી ખામી જણાય છે ? બહુ દાન કરનાર હાય, સારું શીલ પાળનાર હાય, ભારે તપ કરનાર હેાય પણ જો સમ્યગ્દન તેનામાં ન હાય અને તે સમ્યગ્દર્શનને પામવાની ઈચ્છા પણ ન હેાય તેા તે સ`સારના સિયા છે. તમે શેના રસિયા છે ? સમ્યગ્દષ્ટિ માં તે પામવાની ઇચ્છાવાળાને જેટલેા ધર્મ કરે તેટલેા આછા લાગે. લાભીયાને કેટલા પૈસા મળે તે સ તાષ થાય? તેને ગમે તેટલા પૈસા મળે તેા જેમ ઓછા લાગે તેમ ભગવાનના શાસનની 2.ટ્ટાવાળાને પેાતે જેટલા ધર્મ કરે તેટલા એછે। જ લાગે! દુનિયાના લેાભીને લાખા કે કરોડા રૂા. પણ એછા લાગે, મારી પાસે કાંઇ નથી તેમ તે માને તેની જેમ સમ્યગ્દષ્ટિ જીવ ધના લાભી હાય, મેાક્ષના લાભી હેાય. તે સમ્યગ્દશન છે કે નહિ એ રોજ વિચાર (ક્રમશ:)