SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ છે વર્ષ ૧૧ અંક ૧૭–૧૮ તા. ૧૫–૧૨–૯૮ : " : ૪૭૧ ૨ ૨ ઉપધાન, નેરશી બલસાણાને સંઘ આદિ અનુષ્ઠાન થવાના છે. સંઘપૂનેમાંથી નેરનાં જેને ના ઘરોઘર ૨૦૦ કિલો સાખરના પડિકાની પ્રભાવના અને છરી પાલક સંઘના લગભગ ૪૫-૫૦ જણના સ્ટાફને ૫ રૂ. દરેકને આપવામાં જ આવ્યા હતા. | ગુસ્સે લેરૂ (આંધ્ર) - આ પ્રાચીન તીર્થમાં શ્રી પાર્શ્વનાથ જન્મ કલ્યાણકને છે મેળો ભરાય અને પૂજા આદિ ઠાઠથી થયા. રાજકોટ :- અહી પંચવટી શ્રી સંઘને આંગણે શ્રી સીમંધર સ્વામી જિન છે ૬ મંઝિરનો શિલાન્યાસ પૂ. આ. શ્રી પુત્રય સાગરસૂ. મ. તથા પૂ. કેશર સૂ. મ. ના જ સાવી મંજુલાશ્રીજી મ. આઢિ પૂ. સા. શ્રી કેવલ્ય રત્નાશ્રીજી મ. ની પ્રેરણાથી 8 માગશર વઢ ૧૦ ના શ્રીમતી શાંતાબેન જયંતિલાલ અભેચંદ ધામી (મહુવાવાળા) ના આ આ શુભ હસ્તે .ચું. પુના - ભવાની પેઠ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન મંદિર પિતાશ્રી મોતીલાલ છ ગાજી તથા સ્વ. માતુશ્રી હસુમતીબેનના સુકૃતની અનુમઢનાથે પૂ. આ. વિજય જ જયકુંજરસૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી વિજય મુક્તિ પ્રભસૂરીશ્વર મ. ની નિશ્રામાં જ ૬ માગશર વ8 ૩ થી ૧૨-૧૩ સુધી શાંતિસ્નાત્ર અત્રિ મહોત્સવ ઠાઠથી ઉજવાયો. રાણકપુર વરકાણું :- આ રેડ પર સુકડી નીને કઠે અાપદ તીર્થ ભવ્ય જ થ નિર્માણ થઈ રહ્યું છે તેની અંજનશલાકા પ્રતિષ્ઠા મહા સુઢ ૧૪ તા. ૩૦-૧-૯ ના 2 પૂ. આ. શ્રી વિજય સુશીલસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં થશે. , જીરાવલા (તીર્થ) – અત્રે પિષ દશમના પૂ. સિદ્ધહસ્ત લેખક આ. શ્રી વિજય - પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મ. લેખિત ૨૧ પુસ્તકના વિમેચનને ભવ્ય સમારોહ ઉજવાયો ? છે. સંસ્કૃતિ પ્રકાશન દ્વારા સુંદર સાહિત્ય પ્રગટ થઈ રહ્યો છે તેની યોજના વિ: સુંદર છે કે જાહેર થઈ હતી. પેદ્રાબલાર (આંધ્ર) - અત્રે શ્રી સર્વ વિદનહર પાર્શ્વનાથની છયામાં છે પોષ દશમ ઉત્સવ સામુહિક અઠ્ઠમ આઢિ સાથ પૂ. સા. શ્રી સંજમશ્રીજી મ. ની નિશ્રામાં છે છે શ્રી મનોજકુમાર હરણના માર્ગદર્શન મુજબ ઉજવાશે. જ અમદાવાદ – અંકુર સોસાયટી અને સ્વ. પૂ. આ. ભ. શ્રી વિજય રાજતિલક સૂ. મ. ની ત્રીજી માસિક તિથિ નિમિત્તે કા. વ. ૪-૫–દ ત્રણ દિવસ મહોત્સવ પૂ. છે આ. શ્રી વિજય મિત્રાનં સૂ. મ. પૂ. . શ્રી મહાયશ વિ. મ. આઢિની નિશ્રામાં છે સિદ્ધચક્ર મહાપૂજન આઢિ સહિત ઉજવાયો.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy