________________
': શ્રી જૈન શાસન [અઠવાડિ] છે દિ સંઘના દરેક કામમાં સારો એવો લાભ લે છે.
(૩) શ્રી ઉમિન, સત્યેન રાજેન્દ્ર મેહતા રિદ્ધી સિદ્ધીવાલા પરિવાર શ્રી જ રાજેન્દ્રભાઈ પિતે ડે. છે. અને જીવનમાં ૧૦૮ જિનબિંબ ભરાવેલ છે. અને વિશેષ છે આ પર્વ કિને જીવેને છુડાવે છે. પોતાના બે પુત્રોને પણ આ વારસો આપેલ છે.
(૪) શ્રી નવિનચંદ્ર પન્નાલાલ પરિવાર શ્રી નવિનભાઈ દેશાવગાસિક, આહિ છે આદિ નિયમનું ચુસ્ત પાલન કરતાં જીવન જીવે છે. પૂ. મુ. શ્રી રંજનવિજ્યજી મ. ના જ સંસારી પક્ષે પુત્ર છે.
સંધના પાંચ મુકામ વડગામ, હિંદી, ઠીંગરાળ, ચૌગાંવ-કુસુંબા, તીર્થ શ્રી નેર હતા. આ સંઘમાં પ. પૂ. સંયનિષ્ઠા સાધવી શ્રી ચંદ્રાનનાશ્રીજી મ ના સુશિષ્યરત્ન એ . પૂ. માતૃહૃદયા સાધ્વી શ્રી ચંદ્રાજજવલાશ્રીજી મ. આઢિ ઠાણું ૪ પણ હતા.
સંઘને પાંચ દિવસ સવારે લગભગ ૬-૩૦ ક. પ્રયાણ. પ્રયાણ પહેલા ચૈત્યવંદન જ ૨. પછી પ. પૂ. હજારોના તારણહાર આ. દેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. ના ઇ પ્રતિકૃતિને ગુરૂવંદન કરી સંઘ પ્રયાણ થતું. આ સંધમાં બાલકે પણ પૂ. સાધુ-સાવીજ એ સાથે હોંશે હોંશે પ્રસન્નતાપૂર્વક ચાલતા હતાં. આ સંઘમાં સિહોર (રાજ.) માં & થતાં ઉપાશ્રય માટે રૂા. ૫૧૦૦ ની ટીપ થઈ હતી. સંઘનો મુકામ પાંરે વિસ સ્કૂલોર માં હતું. સ્કૂલના બાળકોને સંઘપતી તરફથી બુંદી સેવ આપતી હતી. બધા યાત્રિકને
પ૧ રૂ. ની પ્રભાવના અને નેર થી તીર્થ શ્રી બલસાણાની યાત્રા કરાઈ હતી. સંઘમાં રે 9 આવેલ બધા યુવાનોએ પૂ. ગુરૂ ભગવંતાના ઉપદેશથી સપ્તવ્યસન ત્યાગ, સામાયિક, 9 પૂજાદિના નિયમે સહર્ષ લીધા હતા. આમ કરતાં કરતાં સંઘનો તીર્થ શ્રી નર નો ભવ્ય છે પ્રવેશ થયો હતો. સામૈયામાં શ્રી મનવાંછિત પાર્શ્વનાથ જૈન બેંડએ આકાશ ગજાવ્યું ન હતું. અનેક સંઘપૂજને થયા હતા. શ્રી પાર્શ્વ પ્રભુનું જિનાલય આવતાં બધાના મન૬. મયુર નાચી ઉઠયા હતા. પછી સંઘમાળ, નવકારશી થઈ નવકારશીમાં ૭૦૦ જણાએ ર લાભ આપેલ. અને બપોરે ૨ વાગે બલસાણ માટે બે બસેએ પ્રયાણ કર્યું હતું. ઇ. આવી રીતે સંઘ બહુ જ અનુમોઢનીય બન્યો હતો.
પૂ. સા. શ્રી ચંદ્રોજજવલાશ્રીજી મ. આદિ ઠાણા માલેગામથી પૂના જવાના હતા. ? સમયને અભાવ હતો પણ ચતુર્વિધ સંઘની પૂરવણી કરવા તેમજ સંઘના પ્રેમ અને આ છે વિનંતી પાછળ તેમને ઝુકવું પડ્યું. સારા માલેગાંમમાં તેમને બંનેને તેડવામાં એક ૨ જ સુંદર રેકર્ડ કરેલ. ૬ પૂ. આ. શ્રી ના નિશ્રામાં પૂ. મણિ શ્રી ધર્મદ્રાસપિયજી મ. પૂ. મુ. શ્રી રત્ન
સેનવિજયજી મ. ની નિશ્રામાં ધુલીયા થતા ઉપધાન માળારોપણ થવાની છે. પછી તેમાં