________________
શાસન
n an idend in innam
મહારાષ્ટ્ર દેશે માલેગાંવ થી તૌરાજ શ્રી નેર ના પ્રભાવક છ’રી પાલક સઘના અનુમેદનીય સંભારણા
૫. પૂ સુવિશાલ ગચ્છાધિરાજ, પ૨મ શાસન પ્રભાવક જૈનાચાય ભગવંત શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ. ના દીવ્ય કૃપાથી પ. પૂ. મહારાષ્ટ્રસંધાપકારી, વર્ષ – માન તપેાનિધી જૈનાચાર્ય દેવ શ્રીમદ્વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ. ની શુભ કરી નિશ્રામાં પ્રભાવક ચાતુમાસ સ`પન્ન કરી ધર્મનગરી માલેગાંવથી કારતક વદ છઠ્ઠ ના શાસન પ્રભાવક તીર્થં રાજ શ્રી નેર ના છ'રી પાલક સંઘ નિત્યેા હતા. તીર્થરાજ શ્રી નેર ના તીર્થાધિપતિ ૦૮ પાર્શ્વનાથ માં ગણાતાં ૫૦૦ વરસ પ્રાચીન, તેજભરેલી શ્રી મનેવાંછિત પાર્શ્વનાથ મહાપ્રભુ છે.
સંઘનુ પ્રયાણ ટીળક રેડથી સવારે ૭ વાગે શરૂ થઇ. સે'ડાની જનમેઢની જોડાઇ હતી. માલેગાંમના શ્રી જૈન મ્યુઝીકલ ગ્રુપના એડ પણ જોડાઇ ગયેા હતે!. વિદ્યાયમાં આખું તાલેગાંમ હતું. બેંડના સુમધુર સૉંગીતથી આકાશ ગુ.જી ઉઠયું હતું. સઘમાં લગભગ ૧૭૦ ચાત્રિક હતા. યાત્રિકા અમળનેર, શિરસાડા,નિપાતી, નેર, મુંબઇ, જુન્નર, સુરેન્દ્રનગર, પુના, ચૈવલા, માલેગામ આદિ ૧૦ ગામથી પધાર્યા હતા. યાત્રિકા ૬ વરસથી ૮૦ વરસ સુધીના આરાધકા છરી નું પાલન કરતા હતા. યુવાનેાની પણ સંખ્યા અનુમાઢનીય સંઘના ભાવના, ભક્તિ, સ્નાત્રાદિમાં સંગીતકાર શ્રી દેવેન્દ્રભા માલેગામવાલા રમઝટ જમાવતા હતા. રાત્રે ભાવનામાં જૈનેતરાની સખ્યા તે બહુ જ બનુમેદનીય હતી. પરમાત્મા શ્રી પાર્શ્વનાથ પ્રભુની આકર્ષક, મનભાવન પ્રતિમાની રાન્ટાજ ‘આંગીરન' શ્રી અશોક તેજરાજજી, રાકી હંસરાજ, નીતિન માંગીલાલ, મનેાજ રમણલાલ, મુકેશ મેાહનલાલ આફ્રિ આકર્ષક આંગીએ અને સજાવટ કરતા પ્રભુ પાસેથી ખસવાનું મન ન થાય.
આ ર્ધમાં માલેગામના ચાર સંઘપતિઓએ લાભ લીધેલ.
(૧) સન પ્રભાવક જૈન રીલીજીયસ ટ્રસ્ટ હ. શ્રી જગદીશચંદ્ર શાંતિલાલ મેહતા પરિવાર, શ્રી જગદીશચંદ્ર પેાતે બહુ જ ભાવનાશીલ છે, અને જીવનમાં અનેક સુકૃત કરેલ.
(૨) શ્રી વિલાસચંદ્ર મોતીલાલ શાહ પરિવાર, શ્રી વિલાસભાઈ પણ તે