________________
વર્ષ-૧૧ અંક–૧૫ ૧૬ : તા. ૨૪-૧૧-૯૮
: ૪ર૭ ૨
કાસમ એક રવિવારે મુંબઇની બજારમાં ફરવા નીકળે. એક જગ્યાએ એણે જ જોયું તે ત્યાં ચીજ-વસ્તુઓનું લીલામ થતું હતું. કાસમને એમાં રસ પડયો. એને છે આ એકાદ્ય ચીજ ખરીદવાની અંતર પ્રેરણા થઈ. એવામાં હરાજી કરનારે કાનનું લટકણિયું છે દિ કાઢયું. એની હરાજી બોલવા લાગ્યા. ભીડમાંથી એક માણસ એક રૂપિયા છે. બીજે છે જ માણસ બે પિયા બે કાસમ એના સાડા ત્રણ રૂપિયા છે. પેલા બે આગળ ? જ બોલ્યા નહિ. હરાજી કરનારે કાસમને સાડાત્રણ રૂપિયા લઈ લટકણિયું આપ્યું
- વર્ષાઋતુએ મેર થનથન નાચે એમ કાસમ મનમાં રાચતે ઘરે આવ્યો. કાસમે ૬ વરના સભ્યોને તેમજ શેઠને લટકણિયું બતાવ્યું. સૌ ખુશ થયા. શેઠ લટકણિયાને જોઇ આ રોક્યા. એમણે કાસમને પૂછ્યું, “તે આ લટકણિયું કેટલામાં લીધું ? એ રકમ ક્યાંથી ? જ લાવ્યા? કાસમે શેઠને અથથી ઇતિ સુધીની વાત કહી સંભળાવી. શેઠ એના ખુલા- ૨
સાથી પ્રસન્ન થયા. એમણે એ લટકણિયું કાસમ પાસેથી લઈ લીધું. ૬ શેઠ બીજા દિવસે ઝવેરી બજારમાં ગયા. ઝવેરી પાસે લટકણિયાનો કસ કરાવ્યું. આ છે એ લટકણિયામાં એક સારો હીરે હતે. એના પંજર હજાર રૂપિયા ઉપજયા. શેઠે એ જ છે રકમ કાસમનું ખાતું ખેલાવી બેંકમાં જમા કરાવી. કાસમ શેઠના ઘરે પૂરા છ વર્ષ રહ્યો. કર એક કિવસ શેઠે સવારના પહોરમાં સૌને બેઠકમાં એકઠા ક્ય. એમણે કાસમને જ કહ્યું, “કાસમ, આજથી તું અમારા ઘરને નેકર મટી જાય છે. હવે તું શેઠ બને છે. છે અમારા તરફ થી પિંજરમાંથી તું મુક્ત છે. તું આભા સરખી મુંબઈની બજારમાં છે વેપાર-ધંધો કર. તું વેપારને પૂરી જાણકાર છે. તારામાં ગજબની સાહસ શકિત છે. ૨ કે તું માટે વેપારી બનીશ. મારા આશીવાજ તારી સાથે છે.”
કાસમ, શેઠ, આજે તમે મારી મોટી મજાક કરી. વિત વિના વેપાર થાય નહિ. શું હું રહ્યો નાણું વગરનો નાથિયો. તમારા પ્રતાપે મને મુંબઈની બજારમાં આવકારો જ મળે છે. કાલથી મને કંઈ બોલાવશે નહિ. માટે કૃપા કરી મને અહીં રહેવા દે. ? છે. મારે અહીં વર્ગ છે.”
શેઠ, “કાસમ, તારા ભાગ્યને ઉઢય થઈ ચૂકી છે. તેને રોકનાર હું કે? લે જ આ તારી બેંકની ચોપડી, તારા ખાતે એમાં પૂરા બત્રીસ હજાર જમા છે.
તે દિવસ મેં તારી પાસેથી લટકણિયું લીધું હતું. એને વેચ્યું તે એના પંદર જ ૨ હજાર ઉપજા. મેં એ રકમ તારા ખાતામાં જમા કરાવી. એ વધીને આટલી મોટી ૨ જ રકમ જમા થઈ છે. તારું ભાગ્ય તને સાઠ લઈ રહ્યું છે. મારે ઉભો થા.”