________________
૨ ૪૨૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ - કાસમ શેઠનું બે માણસનું કામ કરતો. આથી શેઠ અને
શેઠના માણસો એના પર પ્રસન્ન રહેતા. - કાસમ, “રાણીબા, તમે મારી પ્રામાણિકતાની કદર શું કરવાના હતા ? મારી છે ક કદર તે ઉપરવાળો કરશે. હું કેઈની પાસેથી ઇનામ યા બક્ષિસ લેતો નથી. એ મારી છે જ ટેક છે. હું લૂખો રોટલે ખાઈ લઉં છું, પણ પાડોશીના ત્યાંથી આણેલું શાક ખાતે ૨ નથી. ઇમાનથી જીવું છું ને જિંદગીભર એ રીતે જીવતે રહીશ આજે તમારૂં પાણી છે
પણ નહિ પીઉં. આમ કહી એ ઉભું થઈ ગયે. સાપ સડસડાટ ચાલે એમ એ ઘર * ભણી ચાલી નીકળ્યો.
' સુખવદર ગામના શેઠ મુંબઈમાં રહેતા હતા. ત્યાં એમને વેપાર ધી ચાલતો છે 8 હતો. વેપારના કામકાજ માટે એક મહેનતું અને પ્રામાણિક માણસની જરૂર હતી. આ જ છે માટે તેઓ વતનમાં આવ્યા હતા.
ગામલોકોએ એકી અવાજે કાસમનું નામ શેઠ પાસે રજૂ કર્યું. શેઠ કાસમ ? * પિતાની માને વતનમાં મૂકી મુંબઈ આવવા તૈયાર થતું નહોતું. માની એવી જ છે ૨ ઇચ્છા હતી. “કાસમ મારી નજર સામે રહે.” ૨ શેઠ માજીને સમજાવવા લાગ્યા, “માજી, તમે કેટલું જીવવાના હતા ? તમે એક છે 6 દિવસ કાસમને અહીં મૂકી ઉપર જવાના છો. માટે એનું હિત વિચારી મારી સાથે ૨
મોકલો. હું એને દીકરાની જેમ મારા ઘરે રાખીશ. એને વેપાર-ધંધો શીખવીશ. એ છે દિ મહેનતુ અને સાચે છે તેથી એ સારે વેપારી થશે. એનું જીવન સુધરી જશે. માટે ૨ ભલા થઈ હયા પર પથ્થર મૂકી કાસમને રજા આપે.”
શેઠ માજીને સમજાવવામાં સફળ થયા. માએ આંસુ પી કાસમને રજા આપી. NR કાસમ શેઠની સાથે મુંબઈ આવ્યું. જાણે એનું ભાવિ બળપૂર્વક અહીં ખેંચી લાવ્યું. દિ કાસમ શેઠનું બે માણસનું કામ કરતે. આથી શેઠ અને શેઠના માણસે એના ૨ પર પ્રસન્ન રહેતા. તેઓ એને આદર કરતા. એને ખાવાપીવામાં સાચવતા. આ
શેઠ અને એમના ઘરના દર રવિવારે સાંજના નાટક જેવા જતા. સાંજનું છે 1 ભજન તેઓ લેજમાં લેતા. કાસમ ઘરની સંભાળ રાખો. શેઠ એને જવાના ચાર
એપતા. કાસમ ભૂખ્યો રહી ચાર આના બચાવતો. દિ શેઠ કાસમને પગાર આપતા નહિ. તેમજ વાપરવા પૈસા આપતા નહિ. કાસમ છે આ રીતે ભૂખ્યા રહી સાડા ત્રણ રૂપિયા બચાવ્યા.
થ