________________
મીનારિકા
श्री रविशिशु
પ્યારા ભૂલકાઓ,
ચેામાસાની પૂર્ણાહુતિ થઇ ગઇ. છે. ચાર મહિના કરમ્યાન અનેક વિષા ઉપર પ્રવચના તેમજ વિવિધ આરાધનાએક થઇ. તમારે ત્યાં પધારેલા સુગુરૂ ભગવંતાએ કરેલા પ્રવચનેા સાંભળવાના અને આરાધના કરવાના લાભ તમે સૌએ ખુબ જ ઉત્સાહથી લીધેા, આ પ્રવચનામાં પાંચ ઇન્દ્રિયાના વિષયેાની જે ભયાનક્તા વામાં આવી છે. તેના ખ્યાલ તમને સૌને આવી ગયા હશે.
સમજાવ
દીપકના આકષ ણે પ ગિયું જ્યેાતમાં પડી પ્રાણ છેડે છે. મેારલીના મીઠાં સૂરમાં આકર્ષાઈને હરણીયું તીરે વિંધાય છે. સુવાસ ઘેલે ભ્રમર ફુલમાં જ ખીડાઇ જીવન સમાપ્ત કરે છે. હાથણીના માહે હુ!થી ખાડામાં પડી જિંદગી ગુમાવી દે છે.
અરે ! માત્ર એક ઇન્દ્રિય પ્રત્યે આકષવાથી પણ જે પ્રાણ છેડવા પડતા હેાય, મૃત્યુના મહેમાન બનવું પડતુ. હેાય તે, પાંચેય ઇન્દ્રિયામાં અસખ્ત બનેલા આપણી શી સ્થિતિ હશે. સદાય દુર્ગતિના દ્વાર ખુલ્લા જ રહેશે બરાબર ને ?
આ તત્વજ્ઞાન ઉપર વિચાર મનન અને ચિત્તન કરવાથી લાંખી મંઝીલ પણ પણ ટુંકી થઇ જાય છે કુ`િાના કાંટાળા માર્ગ તત્વજ્ઞાનની વિચારણાથી દૂર થઇ જાય છે. નવું જીવન પ્રાપ્ત થાય છે. જીવન પવિત્ર બને છે. સારા સુસ`સ્કાર પ્રાપ્ત કરવા માટે જીવ લચાય છે. ધર્મ પ્રાપ્તિ માટે ઉદ્યમશીલ અનાય છે માટે મેળવેલ તત્વજ્ઞાનના મનન-ચિંતનમાં જીવને પેરવા એજ એક અભિલાષા.
Bal
રવિ-શિશુ
જૈન શાસન કાર્યાલય
મધુરમ્ ઇર્ષાળુથી અકળાશે। નહિ. તેના નાશ કરવા મથશે નહિ. ત્તમે તેના શુ' નાશ કરવાના છે ? હર્ષા પેાતે જ તેને નાશ કરી નાખશે,
શ્રાવર્કના નવ અલકાર નિવૃત્તિમય :- (૧) સામાયિક, (૨) પ્રતિક્રમણુ (૩) પૌષધ પ્રવૃત્તિમય (૧) પૂજા, (ર) સ્નાત્ર, (૩) યાત્રા આવૃત્તિમય :- (૧) દાન, (ર) જ્ઞાન, (૩) તપ
અશ્વિની