SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬ જ ૫૪ ના ભાવે વેચે છે. (આ ભાવના હિસાબે જોવામાં આવે તે ૧ લીટરની બોટલ છે ૨ રૂા. ૨ કે રૂ. ૩ ના ભાવે બજારમાં મૂકીને ધરતી કં૫ કરે તે આ બકાય કંપનીએ ? છે જે લુંટ ચલાવે છે એ બંધ થઈ જાય. એક લીટરની બાટલના રૂા. ૧ર લેવાવા હોય છે છે તે ૨૦ લીટરની બોટલના રૂા. ૨૪૦ લેવાના જોઈએ એના બલે રૂ. ૫૪ માં ૨૦ જ ૬ લીટરની બોટલ વેચાય એનો અર્થ શું થયો? પેકીગ ચાર્જ વગેરે દર્ભ લો મારા ભઈ, દ ઠીક છે. એટલે જ કહેવું પડે છે કે મીનરલ વેટરના નામે લૂંટાલુંટ જ ચાલે છે અને છે એનું એક માત્ર કારણ સરકાર જ છે. જે રૂા. ૪૦૦ કરેડને ઉદ્યોગ ગણાય અને દર જ વર્ષે જે ૪૦ ટકાની ગતિએ વધતે હાય એ ઉગ ઉપર સરકારે કશો અંકુશ જ નથી કે ર રાખ્યો! પાણી જેવા જીવન માટે પ્રાણરૂપ ગણાય એવા પ્રવાહીની ગુણવત્તાનું કોઈ જ જ પ્રમાણ તે સરકારે બાંધેલું હોવું જોઈએ ને? જ્યારે આ ઉધોગ માટે સરકારે ગુણ– જ આ વત્તાનું કઈ જ પ્રમાણ હજી સુધી બાંધ્યું નથી. ગુણવત્તા પછી ભાવ બાંધણું આવે છે જ તે ભાવ ઉપર પણ સરકારને કશો જ અંકુશ કે સરકારનો ડર પણ નથી આ તે રૂ. ૬ ૨ ૧૨ માં વેચાતી બેટલની વાત કરી પરંતુ એ જ બેટલ રૂા ૧૬–૧૭ માં પણ બિઢાસ છે. પણે વેચે છે વેચનારાઓ એમને કેઈને પણ ડર નથી. અગાઉ કહ્યું તેમ શુધ્ધ અને એ આ નુકસાનરહિત “મીનરલ વોટર” ફક્ત બે-પાંચ કંપનીઓનું જ હોય છેબાકી તે ભેળ- આ સેળવાળું જ પાણી “મીનરલ વેટરના નામે ગ્રાહકેને ધાબડી દેવામાં આવે છે. પરંતુ જ હજી સુધી સરકારે જનતાના આરોગ્યને બચાવવા કશું જ કર્યું નથી. કેટલીક કંપની. જ એના “મીનરલ વોટરમાં તે વાયરસ અને સુક્ષમ બેકટેરીશા ચકાસણમાં પકડાય પણ છે તે કેટલીકમાં વધારે પડતા મીનરલ મળી આવે છે. - આ પ્રકારની હરિફાઈ સામે બસલેરી જેવી કંપનીએ ટકવા માટે ટી. વી. અને આ આ અખબારી જાહેર ખબરો કરવા ભણી વળવું પડયું છે અને એણે એ માટે રૂા. રાજા કરેડ અલગ ફાળવ્યા છે. (રૂા. ૨ કરોડ જાહેરાત પાછળ ખર્ચનાર પાણી વેચનારી છે કંપનીને નફો શું ગણ ?) બીજી બાજુ ભાવની હરિફાઈમાં પણ એ હવે ૨ લીટરની બેટલ રૂ. ૧૫ માં વેચવા આગળ આવી છે. . ત્યારે પોતાની થમ્સ અપ, લીમકા, ગેલ્ડ પોટ, બ્રા-ડે ૪૦૦,૦૦,૦૦ ડોલરમાં િવેચીને તથા બીજા પણ કેટલાક હકકે રૂા. ૨૦૦ કરોડમાં વેચીને હવે મનરલ વોટરના બજારમાં રૂા. ૩ ૦૦ કરોડના રોકાણ સાથે આવી રહેલી ચૌહાણ પણ મેટી લડત આપે તેમ છે. જ આમ, પીવાનું પાણી વધુમાં વધુ શુદ્ધ, હાનીકારતા વગરનું, સૂક્ષ્મ જીવાણુઓ ૬. વિનાનું, આરોગ્યપ્રઢ કઈ રીતે થાય એની જાણકારી હજારો વર્ષોથી ધરાવના આ દેશને જ છે એ જ પીવાનું પાણી કૃત્રિમ શુદ્ધિકરણ પછી વેચીને લુંટવા માટે સંખ્યા બંધ કંપઆ નીઓ તૈયાર થઈ ગઈ છે. | (ગુ.સ. ૨–૧૧–૯૮)
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy