SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ : ચાર વિશ્રામ પ્રથમ વિશ્રામ :- પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, નિત્ય પચ્ચખાણ અને તિથિ એ વિશેષ. : શ્રી જૈન શાસન (અઠવાડિક) દ્વિતીય વિશ્રામ :- સામાયિક અને દેશાવકાશિક વ્રતનું પાલન કરે. તૃતીય વિશ્રામ :– આઠમ, ચૌદસ આદિ દિવસેામાં અહારાત્રિ પૌષધ કરે. ચતુર્થાં વિશ્રામ :- મરણાન્તિય સલેખના કરે. હેતલ ભય * ભાગ લેાગવવામાં રોગના ભય છે. * કુળમાં પડતીના ભય છે. * લક્ષ્મીમાં ચાર ડાકુના ભય છે. * સૌંપત્તિમાં રાજ્યસત્તાના ભય છે. * માતમાં દીનતાનેા ભય છે. - ભય ! આ બળમાં શત્રુના ભય છે. # શાસ્ત્રમાં વાદ-વિવાદ્યના ભા છે. * ગુણમાં ખલના ભય છે. * કાયાને કાળનેા ભય છે. # પરંતુ વૈરાગ્યને ફ઼ાઇના ભવ નથી વસુમતી - કેવી વિચારણા રહેતી ખાઇ બહુમાળી ઇમારતમાં કેાઇ એક ખાઇ રહેવા આવી ગીચ વસ્તીમાં ગમે ત્યાં પેાતાના ચરા આદિ નાંખી દેતી હતી એ જ ગરબડથી એ અને પેાતાના ઘરની બારીમાંથી ખીનેાપયેાગી રાખ નીચે રસ્તા ઉપર નાંખી. તે જ અવસરે રસ્તા પરથી પસાર થઇ રહેલા ગુરૂ શિષ્ય પર પડી. શિષ્ય ધૂમપૂમ થઇ ગયા ખાઇને ઠપકા આપવા, ગુરૂને કહીને શિષ્ય માળ ચઢવા લાગ્યા. ત્યારે ગુરૂએ કહ્યું “વત્સ ! પાડ માનીએ પ્રભુના કે આપણા ઉપર માત્ર ઠંડી રાખ જ નાખી છે બાકી આપણું વન તા એવુ` છે કે આપણી ઉપર અ‘ગારાજ વરસવા જોઇએ. આ તે શૂળીની સજા સાયથી જ પતી ગઇ.” ધગધગતા વાતવાતમાં જો આપણે ક્રાપ્તિ થઇ જઇએ તેા પછી આપણામાં અને સ`સારી જીવામાં શેક ફરક ? સ્વદોષદર્શીનમાંથી નીકળેલી ગુરૂવાણી સાંભળીને શિષ્ય પેાતાના ક્રોધ બદલ શરમિઠ્ઠા બની ગયા ક્ષમા માંગી શાંત થયે. અવળી વિચારણા છેડી સવળી વિચારણા કરવાથી કેવુ` સુ`દર પરિણામ આવે છે. રશ્મિકા -
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy