SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ મીનરલ વોટર'ના નામે આ દેશને પીવાના પાણીમાં પણુ લુંટી શકાય છે એ જોઇને હવે છે વિશ્વની બહુકાય કંપનીઓ પણ ભારતમાં આવી રહી છે જે છે મીનરલ વોટરનું ભારતમાં એટલું બધું સ્થાન ઘર કરી ગયું છે કે, કેટલાક આ તો ઘરમાં ગોદાનું પરંપરાગત પાણી પીવાના બdલે મીનરલ વોટરની બેટલો જ વાપર જ વાના બંધાણી થઈ ગયા છે. સુધરાઈનું અથવા નળનું પાણી પ્રદુષિત થવાના (કયારેક આ પ્રદુષિત કરવાના) બનાવો પણ આ ભ્રષ્ટાચારી તંત્રમાં વધી ગયા છે કે... સ્વાથ્યની છે જ સાવચેતી રાખવી હોય તે એ પાણી પીવામાં પણ જોખમ વધવા લાગ્યું છે. (જો કે આ ( મીનરલ વોટર કેટલું શુધ્ધ હોય છે અથવા કઈ કંપનીનું શુધ હોય છે. અથવા એમાં છે પણ ભેળસેળ નથી જ થતી એ વિષે કંઈ પણ ખાતરી પૂર્વક કહી શકે નહી એવી છે છે અવઢશા આપણા રાજકારણીઓએ આ દેશની કરી નાંખી છે. બાકી જે દેશમાં દુધની જ જ નદીઓ વહેતી હોય અને જ્યાં ગંગા જેવી રાસાયણિક આરોગ્યપ્રઢ પાણી વહાવતી ? ૬ નદીઓ હોય ત્યાં પીવાના પાણી માટે જનતાની એવી અવદશા હોય ખરી?) આથી ર આ મીનરલ વોટ તરફ નાગરિકે વળે એમાં કેઇન વાંક નથી. મીનરલ વોટરનો ઉદ્યોગ ઔધોગિક આંકડાઓના હિસાબે ૪ર વર્ષે કે જ ૪૦ ટકા વધી રહ્યો છે. દા. ત. ૧૯૯૨ માં મીનરલ વેટરનું ઉત્પાદન (એમાં નળનું હું સીધું અશુદ્ધ પાણી ભરેલું છે કે શુદ્ધ કરેલું પાણી છે એ ચકાસનાર કે સરકારી છે વ્યવસ્થા જ નથી એ જ રીતે “મીનરલ વોટરની બરોબર વ્યાખ્યા પણ સરકારે કરેલી નથી.) દર વર્ષે ૯,૨૦,૦૦,૦૦૦ લીટર થતું હતું એ આજે ૪૨,૪૦,૦૦,૦૦૦ લીટરે છે. પહોચ્યું છે. એટલે કે રૂા. ૪,૦૦,૦૦,૦૦,૦૦૦નો ધંધો કરે છે. શરૂમાં ફકત “બસલેરી નામના બ્રાન્ડનું જ મીનરલ વેટર બજારમાં હતું. જ એની જગ્યાએ આજે એક અંદાજ મુજબ ૨૦૦ જેટલી જુદી જુદી બ્રાન્ડના મીનરલ જ વોટર બજારમાં ફરી રહ્યા છે. એમાંની ૩૮ કરતાં વધુ બ્રાન્ડે તે એકલા મુંબઈની જ છે. “મીનરલ વેટરનો ખરો અર્થ તે કુદરતી ઝરામાંથી ભરેલા પાણીને શુદ્ધ કરીને કે જ બનાવેલું પાણી થાય છે પણ ભારતમાં તે સાઢા નળના પાણીને શુદ્ધ કરીને બોટલમાં જ ભરીને વેચવામાં આવે છે જે કમાણી કરવા માટે સહેલામાં સહેલો અને તગડામાં છે ૨ તગડો નફે બાપનાર ધંધો છે. (એક લીટર પાણીની બોટલના લગભગ ૧૨ રૂા. ગ્રાહકે પાસેથી લેવામાં આવે છે જેમાં ઉત્પાઢન ખર્ચ બટલના ભાવ સહિત માંડ ૧ રૂ. કે ૧ રૂ. વધુમાં વધુ ગણી શકાય. કેટલીક કંપનીઓ લગ્ન જેવા પ્રસંગે આપણે ત્યાં
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy