SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) જેનો જે હજાર વર્ષથી કરતા આવ્યા છે એ ઉકાળીને ઠારેલા પાણી જેવું શુદ્ધ પાણી દુનિયામાં બીજું એક પણ નથી એ આવીને એમના સાધનો સાથે મીનરલ વોટર આપવાનું ગોઠવી આપે છે એ પણ છે. જ ત્રણ-ચાર રૂપિયે પણ નથી પડતું..!) આ ધંધામાં વળી રેકાણ પણ ઓછામાં ઓછું કરવું પડે છે. આમાં સૌ પ્રથમ તે જમીનનો ટુકડો જોઈએ જેમાં સબમર્સીબલ છે 8 પમ્પથી જમીનમાંથી પાણી ખેંચી શકાય. એ પછી એને શુદ્ધ કરવા માટે એટલે કે , છ ફીટર કરવા માટે ફીટર જોઈએ અને પેલું પમ્પમાંથી ધોધ બંધ ચડાવતા પાણીને ૨ જ ભેગું કરવા માટે મેટી ટાંકી જોઈએ. એ પાણીને શુદ્ધ કરવા માટે અલટ્રાવાયટ છે જ બેકટેરીયા કીલીંગની સગવડ જોઈએ. (આવી સગવડ ભારતમાં જે ૨૦૦ પની ગણીએ જ ર છીએ એમાંથી ૧૫ થી ૨૦ કંપનીઓ પાસે જ હશે. કારણ કે એ માટેના સાધનો છે રૂા. ૨૦ થી ૨૫ લાખના થાય છે.) મોટાભાગની એટલે કે ૮૦-૮૫ ટકા કંપનીએ રે, સારા ઊંચી ગુણવત્તાના ગાણું વાપરીને જ પોતાના પાણીને “શુદ્ધ' ગણાવી કાઢે છે. એ ૬ (સાચી વાત એ છે કે, જેને જે રીતે ૧૦૦ ડીગ્રીએ પાણી ઉકાળીને ઠારીને પીએ છે કે એમાં બેકટેરીયા તો શું પણ અતિસૂક્ષમ જંતુઓ જેને વાયરસ કહે છે એનો પણ નાશ ૪ થાય છે. પેલી “અલટ્રા વાયોલેટ' પધ્ધતિમાં પણ વાયરસ નાશ પામે છે પરંતુ એ છે જ પધ્ધતિ માંડ બે ટકા એટલે કે ભારતમાં પાંચેક કંપનીઓ પાસે જ છે. એ કરતા જ છે જેનેવાળી પદ્ધતિ હજારો વર્ષથી ભારતમાં પ્રચલિત છે એ તો ઠીક બધા કરતાં સસ્તી ૬ અને સાવ સરળ છે. હવે તે રોગચાળાના સમયમાં સુધરાઈએ પણ જાહેરાતમાં ઉકાળેલું ? પાણી પીવાનું જણાવે છે. વળી હમણાં ટી. વી. ની ડીસ્કવરી ચેનલ ઉપર અમેરિકાને છે દિ એ આવા ઉકાળેલા પાણીને બધા કરતાં વધુ સલામત હોવાનું જાણવેલું પરંતુ આ આપણે આવી પ્રક્રિયાઓને ધર્મ સાથે જોડાયેલી ગણને ઉપેક્ષિત કરીએ છીએ એટલે જ છે શું થાય? એ રીતે ઉકાળીને ઠારેલું પાણી આપણું ઘરે જે અપનાવે એ માટે સરકાર છે આ કાયદો અને દંડ પણ રાખે તે આપણે બધા જ રોગો દૂર થઈ જાય અને ડોકટર તથા આ $ હોસ્પીટલો બેકાર થઈ જાય પરંતુ આપણે એ અપનાવવાથી દૂર રહીએ એવો પ્રચાર $ હિત ધરાવતા તો દ્વારા થતા હોય છે એટલે આપણે રોગ અને દવા પાછળ હજારો વિ . રૂપિયા ખર્ચવા તૈયાર હોઈએ છીએ પણ આવી રોગ જ ન થાય એવી મફત દવા છે જ તરફ વળતા નથી. (બાકી જેને જ જયાં એ અપનાવતા નથી ત્યાં બીજની તે શું ? વાત ?) આજે આપણે અને જગતના બીજા માનવીઓ સ્વાથ્ય પ્રત્યે વધુ જાગૃત થઈ ૬.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy