________________
વર્ષ ૧૧ અંક-૧૫/૧૬ તા. ૨૪-૧૧-૯૮ :
: ૪૦૭
ચાપને (બા ને) તજીને ચાબૂક પડ ચાબૂક, ઘેાડા હંકારવા જ તારા કુળને ઉચિત છે. ધનુષ ધારણ કરવા તારી જેવાનુ કામ નથી. તું અંગદેશના સામ્રાજ્ય માટે પણ લાયક નથી. સિંહની ગુફામાં શિયાળ ન શેલે કર્યું. !
આ રીતે પ્રચંડ શક્તિશાળી ભીમ કહી રહ્યો હતા ત્યારે જલ્દીથી આવીને દુર્યોધને કહ્યુ કે હે ભીમ ! હજુ તું વીરના આચારાને જાણતા નથી. પહેલાં વીરાના આરારોને જાણ પછી કુળની વાત કરજે. સાત સાત સમુદ્રોનેપી જનારા અગસ્ય મુનિનું કયુ કુળ હતું ? જો કે અહીં તા કાઇ તત્ત્વ જ જુઠ્ઠું લાગે છે. કેમ કણું વા ત્રિવ્ય શરીરધારી પુત્રને એક સારથિની પત્ની શી રીતે જન્મ શકે ?
કે
આપી
-
-
હવે સારથીએ ઘટસ્ફોટ કરતા કહ્યું કે હે દુર્યોધન ! તું સાચુ' જ કહે છે, આ કહું મારા પેાતાના પુત્ર નથી. પરંતુ તે મને કેવી રીતે પ્રાપ્ત થયેા તે તું સાંભળ. એક દિવસ સવારે ત્રણ વહેણવાળી ગંગા નદી તરફ હું ગયા હતા. તે નદીમાં મેં એક રત્નમંજૂષા જોઇ, ઘરે લઈ જઈને પત્નીની સમક્ષ તે પેટીને ઉઘાડતા તેમાં કુંડલ સહિત કાંતિમાન એક બાળક હતા. નિષ્ણુત્રી એવી રાધાને મેં કહ્યું આ પુત્રથી તુ પુત્રવાળી થા. આ રીતે મેં પત્નીને કહ્યું ત્યારે તેણે કહ્યું કે હે નાથ ! આજે સવારે સ્વપ્નમાં સૂર્ય દેવે આવીને મને એક પ્રચંડ શક્તિશાળી પુત્ર થશે તેમ ક્યું છે. એમ કડીને તેણે હર્ષોંથી આ બાળકને લઇ લીધેા. આ બાળક કાન નીચે હાથ કરીને સૂતેલા મળ્યા તેથી તેનું કર્યું નામ પાડ્યું. તથા સૂર્યના સ્વપ્નને અનુસારે તેનું સૂર્યાં પુત્ર નામ પાડયું છે. આથી આ ઋણુ હકિકતમાં કોઇ રાજવંશી જ હાવા જોઇએ તે મારા 'સાથિ પુરુ, કે સૂતપુત્ર' એવા નામથી વારંવાર આક્ષેપ પામે છે તે અતિ દુ:ખની વાત છે. કની આ વાર્તા અતિરથીના મુખથી સાંભળીને સર્વે લેાકેા આશ્ચય વળી કુંતીએ વિચાર્યું કે મારા ભાગ્યથી મારા પુત્ર જીવે છે. આ તે જ મણિના સમૂહથી રચેલા કુંડલા છે જે મેં તજતી વખતે પેટીમાં મૂક્યા હતા. હું જ એક ધન્ય છું કે જેને આવા સર્વશ્રેષ્ઠ ધનુર કણ્ અર્જુન નામના પુત્રો છે. પાની સાથે બાથ ભીડવાની અન્યની તાકાત શું છે ? ક તમારા સગા ભાઈ છે તે વાત મૂળથી માંડીને હું રૂધિષ્ઠિરાદિને ચેાગ્ય સમયે કાઇપણ રીતે જણાવીશ. (આ વિચારની સાથે સાથે જ જાણે આવનારા મહાભારતના કુરૂક્ષેત્રના સમરાંગણનું ભાવિ નિશ્ચિંત થઇ ગયુ.) આ રીતે વિપેાથી કુંતીનું ચિત્ત આક્રાન્ત થયુ છે ત્યારે હાથ ઉંચા કરીને ક્રોધથી દુર્યોધને કહ્યું - આ કણુ જેવા તેવા હાય તા પણ મેં તેને અ°ગદેશના સમ્રાટ
પામ્યા.
-
-
—