________________
૪૦૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે કહેવા લાગ્યા. તે,
અજુનની આગળ કહ્યું તે મગતરા જે છે એમ ભીમાદિ હર્ષ ધારણ કરવા
લાગ્યા.
અને એવામાં પુત્રોના (કર્ણનું નના) સ્નેહથી ભાલાથી હણાઈ હોય તેમ કુંતી છે મૂરછ ખાઈને ઢળી પડી. વિદ્રરે તરત જ ત્રાસી દ્વારા શીત પચારથી મૂરછ દૂર કરાવી.
આ યુદ્ધની ગતિ પરિણામ હંમેશા વિષમ જ રહ્યા છે. આ રીતે ડરપાક બનેલા છે ૬ પાંડુ રાજાના પ્લાન મુખને જોતા કૃપાચાર્યે રાધેયને કર્ણને કહ્યું કે –
- “અગર જો કર્ણ ! તારે અજુન સાથે રણ–સંગ્રામ ખેડવાની ઇરછ હોય તે જ જ અર્જુનના કુંતી તથા પાંડુ માતા-પિતા પ્રસિદ્ધ છે તેમ તું પણ તારા માતા પિતા ' કોણ છે તે જણાવ.”
તલવારની ધાર જેવી અતી તીકણ તે વાણી સાંભળીને જલ્દીથી ઉઠીને દુર્યોધને છે ૨ આક્રોશપૂર્વક કહ્યું કે – કુળ કે માતા પિતાથી શું ? માણસ તે ગુણેથી વીરવ પામે છે
છે ત્યાં કણ કુળ જેવા બેસે છે ? યુદ્ધ તે શક્તિની અપેક્ષા રાખે છે, કુળ નહિ. તેથી છે. જ શક્તિશાળી કર્ણ પાર્થ સાથે યુદ્ધ કરશે જ. જે બીજાને ગમ ખાઈને સહન કરી લે છે જ તે શક્તિશાળી નથી પણ કાયર છે કાયર અને જો આ અર્જુન અરાજા સાથે યુદ્ધ ન જ ર કરી શકતો હોય તે હું હમણાં જ તેને અંગદેશના રાજા તરીકે અભિષેક કરું છું. આ
આમ કહી તત્કાલ પુરોહિતને બોલાવી દુર્યોધને કર્ણને (પિતાના ભાગના) છે આ અંગદેશના રાજા તરીકે અભિષેક કર્યો.
કણે તરત આના બકલો હું શી રીતે વાળુ એમ દુર્યોધનને કહેત. દુર્યોધને છે ૨ કહ્યું – “માત્ર મિત્રતા રાખજે.”
- કણે કહ્યું – અરે ભાઈ ! મિત્રતા તે શું આ મારા પ્રાણે પણ તારા જ છે. . છેઆમ બોલતા કર્ણને દુર્યોધન ભેટી પડશે.
હવે સામ્રાજ્ય પામેલા કણે ફરી ધનુષ બાણ ઉઠાવીને યુધ્ધ માટે દૂરથી અજુ છે છે નને આહવાન કર્યું
બીજી તરફ કણને સામ્રાજ્ય મળેલું જાણીને સારથિ અતિરથિ પાક પિતા છે તે તરત ત્યાં આવ્યા. પિતાને આવતા જોઇને ધનુષ ફેંકી દઈને કણ પિતાના ચરણોમાં ૬ પડયો. પિતાએ સજળનેત્રે આશીર્વાદ આપ્યા. અને પુત્રને વારંવાર ચુંબને ર્યા. આ
' હવે આ બાજુ કર્ણને સારથિ પુત્ર સમજી ભીમે કર્ણ પાસે આવીને કહ્યું – હે જ ઈ સારથીપુત્ર ! તું અર્જુન જેવા ક્ષત્રિય રાજપુત્ર સાથે યુદ્ધ કરવાને લાયક નથી. આ