________________
૪૦૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ6] છે જ તરીકે સ્થાપે છે. અગર જો કેઈને તે પસંદ ન હોય તે તે તેના ધનુષને નમાવી દે.”
દુર્યોધનની વાણી સાંભળીને પાંડુ પુત્ર રોષથી સળગી ઉઠતા ભયથી ફફડી દ જ ગયેલા લોકોમાં ભયાનક કેલાહલ મચી ગયે. આથી પાંડુરાજે દ્રોણાચાર્યને કહ્યું - 4 છે “અત્યારે તે માત્ર કલાની પરીક્ષા કરાઈ હતી તેમાં આ અઘટિત બની રહ્યું છે. તેથી જ છે હે આચાર્ય ! કુમારોના આ વિરોધને અટકાવી દો.”
ભાઈ–ભાઈના પપપરના વિરોધને જોવા ન ઈચ્છતો સૂર્ય અસ્તાચલમાં ચાલ્યો ગયે..
હવે હાથ ઉચા કરીને દ્રોણાચાર્યે પાંડવો તથા કૌરને યુદધ કરતાં અટકાવી જ દીધા. આખરે સભાનું વિસર્જન કરીને પાંડુરાજ પિતાના મહેલે આવ્યા.
અન્યના છિદ્રો શોધતા કુમારે ઇર્ષા ન દેખાય તેવા વિનયર્થ. સાથે જ જ રહેવા લાગ્યા.
- શાસન રામાચાર - બોરસદ :- અ પૂ. આ. શ્રી વિજય મહાદય સૂરીશ્વરજી મ. આધિની નિશ્રામાં જ જ પ્રવીણચંદ્ર પુનમચંદ્ર બાપુનગર અમદાવાઢ તરફથી તેમના સુપુત્રી દિપાલીકુમારી જ (ઉં. ૨૨) ની દીક્ષા અર્થે અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ માગશર સુદ ૧૦ ના જ થશે. અમઢાવાદ બાપુનગર કા. વ. ૫ ના વરસીદાનને વરઘેડ તથા બોરસઢમાં ૨ માગશર સુદ ૯ ના વરઘોડો ચઢશે.
- આમદ - પૂ. સા. શ્રી ચંદ્રપ્રભાશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. શ્રી ઉઠય છે જ પ્રભાશ્રીજી મ. ના નવકાર મહામંત્ર તથા પૂ. સા. શ્રી રત્નસ્નેહાશ્રીજી મ. ના વીશ. ૬ જ સ્થાન તપ નવમી એળીના અનુમેહનાથે કા. વ. ૩ થી ૭ સુધી પંચાહિન્ટા મહોત્સવ છે શ્રી પંચના દેરાસરે પૂ. મુ. શ્રી સિદ્ધાચલ વિજયજી મ. આઠિની નિશ્રામાં સુંદર રીતે
ઉજવા. જ વડોદરા - સુભાનપુરા પરિશ્રમ સોસાયટીમાં વિદુષી સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી જ મ. ના ૪૭ વર્ષના સંયમ જીવનની અનુમેહનાથે સાવરકુંડલાવાળા શ્રી મનસુખલાલ
દીપચંદ પરિવાર તરફથી શ્રી શત્રુંજય તિર્થ ભાવયાત્રા કા. સુ. ૧૨ ના પૂ. મુ. શ્રી છે આત્મરતિવિજયજી મ. પૂ. મુ. શ્રી હિતરતિવિજયજી મ. સા. ની નિશ્રામાં ઉત્સાહ
થી આ જન સૌ પ્રથમવાર થયે. ભાવિકે એ ખૂબ સારો લાભ લીધો.