________________
૩૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ( ક્ષમા ૫ ના પેજ ૩ર નું ચાલું ) આત્માનું વલણ અનાદિ કાળથી એ તરફનું છે. ચઢવા માટે તે મહાન પ્રયત્નની છે જરૂર રહે છે. એવરેસ્ટના શિખરે આરહણ કરનાર તેનસિંગ શેરપા જેવા એવરેસ્ટ છે છે વિજેતા ગણાયા અને દુનિયાની દષ્ટિએ અભિનંદનના પાત્ર બન્યા. પણ આ માના ચઢાણ છે આગળ આ ચઢાણ સાવ સામાન્ય છે. આત્માના શિખરે યાને આત્માની પરમેચ્ચિદશાએ આ પહોંચી ત્યારે ખરા !
ભલભલા મહેલોને ભોંય ભેગા કરનાર, રણાંગણમાં સમી છાતીએ ઝઝુમનાર અને ૪ જ શેરને શિકાર કરનાર યા મના હાથીના ગંડસ્થળને ભેઢનારા અનેક બહાદુરી મળી છે
આવશે પણ વિષય-કષાયને જીતનારા વિરલ જ મળી આવે છે. આપણે વિષય-કષાયના જ વિજેતા બનવાનું છે. અને આ મહાન કાર્ય માનવભવમાં સાધી શકાય તેવું છે. છે છે એમાં ય આર્યદેશ, ઉત્તમકુળ અને ઉત્તમ એવી દેવ-ગુરુ અને ધર્મની સામગ્રી આપણને આ જ મળી છે. આવું મહાન જૈનશાસન જેવું મહાશાસન મળવું અત્યંત દુર્લભ છે. કેટકેટલા છે
પુ આત્માએ આ ઉત્તમ, ઉન્નત અને આ સામગ્રી મેળવી છે. એનો આપણને જ ૨. ખરે ખ્યાલ નથી. એક સેકન્ડ પણ રોજ આત્મા આ વાતને વિચાર વિનિમય કરે તો ? છે તેને ખ્યાલ આવે કે, “હું કે બડભાગી છું” આવી ઉત્તમોત્તમ સામગ્રી મળવા છતાં આ
જે તેનો સદુપયેાગ કરવામાં ન આવે અને અંતરના કામ ક્રોધાદિ કષાયે કસ કાઢ- જ ૬ વામાં ન આવે તે પછી ફરી ક્યારે આવી ઉત્તમ સામગ્રી મળશે. માટે– “હે ચેતન ! : ર વિચાર કર ! જાગૃત થા ! આમ કાં ભૂલ ભમે છે. આમાને ઓળખ, શ્રી જીનવાણી ૨ જ રૂપ પાણીથી અંતરને અજવાળી, પાપને પખાળી, કર્મોને બાળી, અનાદિની કુટેવને જ આ ટાળી આત્માની વૈભવશાળી દશાને પ્રાપ્ત કરવી હોય તે અંતરના ખૂણે ખાંચરે ભરાઈ જ ૬ બેઠેલા એ કષાયને દૂર કરવા સતત પ્રયત્નશીલ રહેવું પડશે.
આજે તપ, જપ, ત્યાગ, વાંચન, સાહિત્ય સામગ્રી, પૂજા પાઠ છે. બાહ્ય ક્રિયાકાંડ જ દેખીતી રીતે ખૂબ વધ્યા છે. પણ અંતરના કષાયો ઘટયા નથી પણ વાવ્યા છે એમ જ જ આપણને કેક વેળા ભાસે છે. ત્યારે આપણને દુઃખ થાય છે કે જે ક્રિયાકાંડથી યા જે તપ ત્યાગથી કષાયની માત્રા ઓછી થવી જોઈએ તેના બઢલે જ્યારે કષાયને વિવશ જ બનાય, એ કેટલું શેચનીય છે? એમાં તપ-ત્યાગ કે ક્રિયાકાંડને વાંક નથી, પણ વાંક
છે એ આત્માઓને, એ આત્માઓમાં તથા પ્રકારની યોગ્યતાને અભાવ હોવાથી આપકે ણને એમ લાગે છે. બાકી અમૃત ગમે ત્યારે અને ગમે ત્યાં મીઠું લાગે અને ઝેર ગમે છે છે ત્યારે અને ગમે ત્યાં અન્યના પ્રાણ લે છે.