________________
વર્ષ ૧ અક ૧-૨ તા. ૧૮-૮-૯૮ :
શાહ
અષાઢ ૧િ૪ સ્વ. પ. પૂ. આ. શ્ર. શ્રીમદ્ વિ. રામચંદ્ર સૂ. મ.ની ૭ મી સ્વર્ગારાહ તિથિ નિમિતે પાંચ દિવસના શાંતિસ્નાત્ર સહિત ભવ્ય મહાત્સવ ઉજવાઈ ગયા. અષાઢ વિ–૧૪ ના દ્વિવસે ૯ કલાકે માંગલિક ફરમાવેલ ત્યારબાદ ગુરુગીત થયું. ત્યાર ગુરૂપૂજનની સારી ઉછામણી એલી. કાંતીલાલ વારા રીખવચઢ જી પરિવારે લીધેલ. ત્યારબાઢ પૂજ્યશ્રીએ પૂજ્યેાના જીવનની ઝાંખી સુંદરીતે સમજાવેલ. ત્યારબાદ જુહાજુદા પુન્યશાળીએ તરફથી રૂા. ૧૦ લાડવાની પ્રભાવના થયેલ. આય ખલ તપમાં પણ શ્વારી સખ્યામાં જેડાયા હતા. તેમજ પ્રભુજીને ભવ્યાતિ ભવ્ય-અગરચના, સેંકડા દિવાઓ, હજારા ફુલાથી સુસેાભિત જિનમંદિર તીથ જેવું લાગતું હતું. આમ સંઘમાં સુંદર રીતે આરાધના ચાલી રહી છે.
: ૬૫
વાલકેશ્વરમાં ભવ્ય પ્રવેશ: જૈન શાસનના જયેાતિધર સુવિશાળ ગચ્છાધિપતિ આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ.ના શિષ્ય-પ્રશિષ્યા તપસ્વી આ. શ્રી વિ. ગુયશ સૂ. મ. તથા પ્રવચનકાર આ. શ્રી વિ. કીર્તિયશ સૂ. મ. આઢિ ઠાણા-૧૮ ના વાલકેશ્વર શ્રીપાળનગર ખાતે દબદબા પૂર્ણાંક ચાતુર્માસ પ્રવેશ થયા હતા. સવારે ૯-૩૦ કલાકે પ્રાર્થના સમાજથી અનેક જનાક રચનાઓ અને બેન્ડ ઢાલ ત્રાંસા આ િસામગ્રીથી ખૂબ જ વિશાળતાને પામેલ. શાભાયાત્રાની શરૂઆતમાં મંગલ છાંટણા રૂપે વસ!6 આવ્યા હતા. ત્યારબાદ અઢી કલાકથી વધુ લાંબા સમય સુધી ચાલેલા વરઘેાડા સાળેકળાએ ખીલી ઊઠયા હતા. પરાઓમાંથી તેમજ બહારગામથી આવેલ માનવ મહેરામણુ સાથે વાલકેશ્વરની હજારાની પ્રજા શામેલ થઇ હતી. વરઘેાડા ઊંતર્યા બાદ ગુરૂ સ્વાગત ગીત થયેલ અને ત્યારબાદ પૂજયાના બહુમાનાર્થ શાસ્ત્રીય વિધિ મુજબ નવાંગી ગુરૂ પૂજનની છ મણી થઇ હતી. પ્રવચનકાર મહાત્માએ લગભગ પેણા કલાક સુધી અખલિત ધારાબધ વાણી પ્રવાહમાં જિનેાક્ત તત્ત્વ પીરસ્યુ હતું. વત માનમા સંધસંગઠનના બહાનાને આગળ કરી વૈયક્તિક મતલબેને સિદ્ધ કરવા કેટલાક ઉપદેશ એને કેટલાક આગેવાના દ્વારા જિનેશ્વરે બતાવેલા શાસ્ત્રોને ગૌણ કરવાની જે વાત્તા કરાય છે તે અંગે નુકતેચીની કરી આચાય શ્રીએ એ અંગે સકલ સાંધે વધુમાં વધુ સચેત ખની જવાની હાકલ કરી હતી. એ માટે શ્રાવક સ`ઘે અત્યંત આવશ્યક એવા જ્ઞાનની ધૂણી હવે ધખવવી જ રહી એમ પણ તેએશ્રીએ જણાવ્યું હતું. વિશિષ્ટ રીતે દરેક સાધ મિકનું અડુમાન પણ કરાયું હતું.
*