________________
.: શ્રી જૈન શાસન (અ વાડિક) કરી એ લેક તીર્થની પવિત્રતાને દૂષિત કરે છે. ભયભણ્યનો વિવેક ૨ ખતા નથી. છે ૬ તીર્થની ઘર્મશાળા કોર્ટમાં ઊતરી અભક્ષ્ય એવા માંસ-મદિરાદિને પણ ઉપયોગ છે કરે છે.
- આ બધી પરિસ્થિતિમાંથી આપણું પરમ તારક તીર્થો અને ધર્મસ્થાનોને ઉતારી છે જ લેવા હોય તે કમસેકમ અન્ને બેઠેલા દરેક ભાઈ- બહેને એ નિર્ણય કરી લેવો જોઈએ કે ર. $ “આજ પછી અમે કે અમારે પરિવારજન મર્યાદહીન વસ્ત્ર–વેશભૂષામાં ધર્મસ્થાનમાં ર જઈશું નહિ. જઈશું તે શ્રાવકને–સજજનેને છાજે એવી રીતે જ અને જે અમારા એ સંતાન-આશ્રિતે, કહેવા છતાં માનશે નહિ તે દિવસે અમારે ઘી નહિ ખાવાનું આ છે રીતનો નિયમ લે તે કમસેકમ તમે તે આ પાપથી બચી જ જાઓ અને આ વાતના
પડઘા પણ એવા પડશે કે જ્યાં જ્યાં આ વાત પહોંચશે ત્યાં ત્યાં પણ અ વ સુધારો થશે અને એના પરિણામે આપણુ તારક તીર્થો-ધર્મસ્થાનો તેમજ આપણા પરમપૂજ્ય જ સાધુ-સાધ્વીજી ભગવંતોના સંયમની પવિત્રતા સુરક્ષા સારામાં સારી રીતે થઈ શકશે. જે
પૂજ્યશ્રીની આ વાત સંપૂર્ણ સભાએ ભાવપૂર્વક ઝીલી લીધી હતી અને ઉપસ્થિત ૨ એકેએક ભાઈ–બહેનોએ ઉપરોક્ત પ્રતિજ્ઞા સ્વીકારી એક ઊંચા આદર્શ પ્રસ્થાપિત કર્યો હતે.
પ્રેષક : જૈનત્વ જાગરણ અભિયાન સમિતિ
કાર્યકર આર. બી. શાહ મુંબઈ. બોરીવલી : શ્રી મહાવીર સ્વામી જિનાલય ચંદાવરકરલેન
મધ્યે અનુપમ શાસન પ્રભાવના સ્વ. શાસન પ્રભાવક ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમદ્ વિજય રામચંદ્રસુરીશ્વરજી છે છે મહારાજાના દિવ્ય આશીષ.
સરલ સ્વભાવી ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમદ્દ વિ. મહેઢયસુરીશ્વરજી મહારાજાની જ આજ્ઞાથી પ્રવચનકાર પ. પૂ. જિનઢશન વિ. મ. સા. આદિ ઠાણા- (૫) ૫ પૂ. સા.
હેમપ્રભાશ્રીજી આદિ ઠાણાને અષાઢ સુદિ ૧૦ ના રાજ ભવ્ય સામૈયા સાથે પ્રવેશ થયો. આ છે. ત્યારબાઢ માંગલિક પ્રવચન પ. પૂ. જયદર્શન વિ. મ. સાહેબે સુંદર પ્રવચન ફરમાવેલ છે
ત્યારબાર ગુરૂ પૂજન થયેલ. જુદાજુદ્રા પુન્યશાળીઓ તરફથી ૨૦ રૂા.નું સંધપૂજન તથા આ લાડવાની પ્રભાવના થયેલ. હરરેજ પ્રવચન ૯ થી ૧૦–૧૫ સુધી સુંદર રીતે ચાલે છે. ?
અષાઢ વઢિ ૧૧ થી સામુદાયિક કષાય જપ તપ ચાલે છે સારી સંખ્યામાં ભાવિકે છે 9 લાભ લઈ રહ્યા છે.