________________
( પેજ ૬૬ નુ ાલુ )
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
કાયા આવેશમાં માણસ ભાન ભૂલી જાય છે. ભૂત જેવા બની જાય છે, ધમાલ મચાવી મૂકે . એની મગજની ડીગ્રીના પારો આગળ વધી જાય છે, ખસી જાય છે. હું આવે! અને હું તેવા મને કાણુ કહેનાર ! અને એ ખીજાને કહી શકે કે, આમાં કઇ નથી. આ તે આવા છે ને તેવા છે. આવી અર્થહીન પાપ બંધાવનારી ક્રિયાએ ધર્મી-ખપી-તપી આત્માએ પણ જ્યારે કરતા હાય તા એના ત્યાગ-તપની અસર ખીજા ઉપર શી રીતે પડે? માટે સૌએ એક જ લક્ષ્ય રાખવાનુ છે અને તે એ કે અમારા ખરા દુશ્મન કષાયા છે. ખરો મેારચો અમારે એની સામે માંડવાના છે.
આવા મહાન પર્વમાંથી ક્ષમાના આદર્શ ઝીલી આત્મામાં ખૂબ સમતાભાવ કેળવવાના છે, રાત્મા વિભાવ દશામાંથી સ્વભાવઢશામાં આવી જાય તે। મુક્તિ-મેક્ષ કંઇ દૂર નથી, એ એ તેા જમણા હાથના ખેલ છે. આ માટે મહાપુરૂષોનાં જીવનચિરત્રા અવલેાકવા પડશે, ખમી ખાતા શીખવુ` પડશે. જીભને કાબૂમાં રાખવી પડશે, વાણી ઉપર કંટ્રોલ કરવા પડશે. વાતવાતમાં તપી નહિ જવાય. ક્યાયના પરિણામનુ` સતત ચિંતનમનન કરવુ પડશે. દરરોજ જિનવાણીનું પાન કરવું પડશે. મગજને ઠેકાણે રાખવુ' પડશે. ઇંદ્રિયાનું ઇમત કરવુ. પડશે. અને કુવાસનાના વિજય કરવા પડશે.
બસ ! મહાપર્વ માંથી ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્'ના પાઠ શીખી અંતરમાં ઉતારી, જીવનમાં વણી લઇ જીવનને અજવાળવાનુ' છે.
( ‘પ્રસ`ગ પરિમલ’માંથી )
મેાહની સમજણુ
પારકાને પેાતાના માને... ત્યાગમાં દુ:ખ મનાવે. અસ્થિરતાના આર‘ભ કરાવે.. અસારને સાર સમજાવે... આકુળતાનું નામ જ માર
અવિનાશીને છેડાવે...
નાશવતને શાશ્વત મનાવે...
વિવેક ભૂલાવે... મુક્ત આમાને કર્મ બધનથી બાંધે...
જડમાં ચૈતન્ય બુદ્ધિ ઉપજાવે... અનિત્ય નિત્ય માને. ભાગમાં સુખ મનાવે... તુચ્છને .મહાન ગણાવે સ્થિરતાને દૂર કરાવે. વિનાશી પાછળ દાડ મુકાવે... ભવસાગરના દુ:ખી દરિયામાં ડુાંડે... જ્ઞાન, દર્શીન અને ચારિત્રથી દૂર કરે... મેાક્ષદાયક ધર્મ કથાને ભૂલાવે...
અમિષ આર. શાહ, હર્ષિત એન. શાહ