________________
2 વર્ષ ૧૧ અંક-૧૩/૧૪ તા. ૩–૧૧–૯૮ :
.: ૩૫૯ ૨ તેઓ શ્રીએ પિતાના જીવનમાં વડીલેની ભક્તિ, જ્ઞાન, ધ્યાન કરવા પૂર્વક તપનું જ પર અનુષ્ઠાન પસુંદર સેવ્યું છે. બે વર્ષીતપ, ૫૦૦ એકાંતર આયંબીલ, ૮-૧૦ ઉપવાસ, છે એ વર્ધમાન તપની ઓળી, સિદ્ધગિરિમા ચાતુર્માસ, સિદ્ધગિરિની ૯૯ યાત્રા. સાથે સાથે જ સ મારવાડ, સૌરાષ્ટ્ર, ગુજરાત, કરછાદ્રિ પ્રદેશમાં વિચરી પોતાના સમ્યગદર્શનને સુવિહું શેષ નિર્મળ કર્યું છે.
સ્વ. પૂ. સાધ્વીજીના સં. ભત્રીજા મહારાજ ધર્મતીર્થ પ્રભાવક, અખંડ બાલ- 9 બ્રહ્મચારી પ. પુ. આ ભગવંત મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજા, તેઓશ્રીના માતુશ્રી સં. ૧ કે ભાભી સ્વ. માથ્વી સુવર્ણલતાશ્રીજી, સં. ભાભી સ્વ. સાધ્વી સુમંગલાશ્રીજી, સં. ૬
ભત્રીજીએ મા. અનુપમાશ્રીજી મ. સા. દિવ્યયશાશ્રીજી મ. ની આ કુટુંબમાંથી દિક્ષા થઈ છે.
મારા ગુરૂજી સા. જયલતાશ્રીજી મ. ને છેલ્લા ૧૦ વર્ષથી થાય રેડ, હાર્ટનું છે પહોળું થવું. કમરના મણકાની તકલીફ, વાસ તથા કફની બીમારી તે હતી જ. 9. છે. તદુપરાંત સં. ૨૦૧૩ના જે. વ. એકમે ડાબી બાજુ પેરેલીસીસને અટેક આવ્યું હતું. આ છે પરંતુ દવાદિ દ્રવ્યાપચારથી સારું? થઇ ગયું હતું ચાલુ સાલે શ્રા. સુ. એકમના રોજ છે છે સવારે ૮.૩૦ મી જમણી બાજુ પેરેલીસીસને એટેક આવ્યે તાત્કાલિક સારવાર માટે ૪ આ હોસ્પીટલમાં દાખલ કર્યા
૨૨ દિવસ પૂરી ટ્રીટમેન્ટ મળવા છતાં જરા પણ ફેર ન જણાવાથી શ્રા. વ. જ ૧૦ ના રોજ ઉપાશ્રયમાં લાવ્યા મુકામમાં આવ્યા બાઢ દ્રવ્યાપચાર સાથે ભાવોપચાર સતત ચાલુ રહ્યા. અંતે, પુજ્ય શ્રી ભા. સુદ બીજના દિવસે સવારે ૪ ક. ૫ મી જ નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં કરતા આ નશ્વર દેહનો ત્યાગ કરી સમાધિપૂર્વક 2 સ્વસ્થ બન્યા.
તેઓશ્રીના સમાધિપૂર્વક કાળધર્મ નિમિત્તે પાંચ શીખરી જરિયાજી પાલખીની આ 3 ઉછામણ ખૂબ સારી થવા પામી હતી. અહીંના શ્રી સંઘે પણ ખૂબ સુંદર ભક્તિ . કરી છે. સાધ્વીજી વગ, શ્રાવક શ્રાવિકા વર્ગ તરફથી સારું એવું પુન્યાન કહેવાયું હતું. જે અહીં જણાવતાં તષ અનુભવું છું. ૨૫ લાખ સ્વાધ્યાય
૧૧ અઠ્ઠમ
૫૦૦ બેસણું ૧૧ લાખ નવાર મહામંત્રને જાય ૭૫૧ આયંબીલ ૩૧૦૦ કલાક મૌન મેં ૧૧ લાખ અરિહંત પદનો જાય ૩૦૦ એકાસણું
૨૦૦ સામાયિક ૧ નવપક્રની એાળી તેમજ છવાયામાં, શુભ ખાતામાં, આંગી ખાતામાં છે
પણ શક્તિ અનુસાર રકમ સારી કહી છે.