________________
૨ ૩૫૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક
મ. કહયું. તારે દીક્ષા ચોકકસ લેવી છે. ત્યારે મુ. કાંતાબેને હૃઢયન, સાચા રણકાર છે સાથે મકકમતાથી કહ્યું. “હા” આટલી વાત કરી ઘરે આવ્યા. બીજે દિવસે પાછા પૂ. બાપજી મ. ને વંદન કરવા ગયા ત્યારે પૂજ્યશ્રીએ સામેથી કહ્યું.
તારે દિક્ષા લેવી છે ને? તે મા. સુઢ છઠ્ઠને દિવસ સારો છે. હું તને પત્ર ૨ લખી આપુ છું, તું સુરત જા, છાપરીયા શેરીમાં મુનિશ્રી સુબેદવિજયજ છે. આ માટે જ પત્ર આપજે. તારું દીક્ષાનું કામ પતી જશે. આટલું કહી પૂજયશ્રીનાં વાસક્ષે ૫ તથા જ
આશીવાદ લઈ મુ. કાંતાબેન ઘરે આવ્યા. તે દિવસે મા. સુ. ૫ ને દિવસ હતું. તેથી ઉપવાસના બટલે આયંબીલ કર્યું. સુરત કદિ જોયેલું નહીં, કેવી રીતે જવું? તેની છે છે ખબર નહીં. સારે ય દિવસ મને મંથનમાં પસાર કર્યો. તે વખતે ઢાલની પોળના જ
ઉપાશ્રયમાં પૂ. કંચનશ્રીજી મ. ને બધી વાત તે કરી દીધી હતી હવે ભાગીને સુરત ગયા વિના છૂટકે ન હતું. તેથી રાતની ગાડીમાં હિંમત કેળવી બેઠા. સવારે ૪ વાગે સુરત આવ્યા. તે વખતે ગોપીપુરા ઉપાશ્રયમાં પૂ. તારાશ્રીજી મ. સાહેબ. બિરાજમાન હતા. છાપરીયા શેરી આવ્યા.
• શ્રી સંઘે વરઘોડો કાઢો અને શુભ મુહુર્ત પ. પુ. સુબોધવિજયજી મ. સાહે૬ બના હસ્તે સં. ૨૦૦૧ ના મા. સુદ છઠું દીક્ષા થઈ. મુમુક્ષુ કાંતાબેન મતો સા. જય- છે
લતાશ્રીજી મ. બન્યા મુ. કાંતાબેન પૂ. ધર્મઘોષ વિજયજી મ. ના મોટા ભાગની સુસંયમી સા. ચારૂલતાશ્રીજી મ. સાહેબના શિષ્ય બન્યા. તેઓશ્રીની વડી દિક્ષા સં. ૬ કે ૨૦૦૧ ના મહાસુદ ૯ ના વિશે અમદાવાત વિવા. શાળામાં પૂ. બાપજી મહારાજના ૨ હસ્તે થઈ.
મારા દીક્ષાદાતા ગુરૂજી સ્વ. પૂ. લતાશ્રીજી મ. સાહેબમાં અર્વ વાત્સલ્ય જ ભાવ, ગુણાનુરાગ, સ્વ. પર હિતની ચિંતા, બીજાનું કરી છૂટવાની ભાવના, ઓઢાય, ગંભીરતા, સહનશીલતા, સ્વાધ્યાય. લીનતા આદિ ગુણે રમણીય ઉદ્યાનની પુષ્પ વાટિકાની જેમ સ્વાભાવિક ખીલેલા હતા. તેના કારણે તેઓશ્રી સમુઢાયમાં અતિ માનનીય, જ આદરણીય પાત્ર બન્યા હતા.
સંયમ જીવન સ્વીકાર્યા બાઢ વડીલોની તથા અવસરે ગ્લાન-નાના સાધ્વીજી ભગવંતની પણ મન મૂકીને સેવા કરી છે. અતિ લાગણીશીલ સ્વભાવ, બેલાવામાં મધુછ રતા, પ્રભુ ભક્તિના અવસરે તેઓશ્રીનો પહાડી તથા સુમધુર કંઠ હોવાના કારણે તેમના જ
સ્તવન સજઝાય લકે કાન દઈ સાંભળતા મુકામની એક-એક સાધ્વી તેમના કેઈન ? છે કેઈ ઉપકારે નીચે દબાયેલી છે. એમાં શંકાને સ્થાન નથી જ. આજની ઘડીયે તેઓ- ૨ છે શ્રીને યાદ કરીને આંસુથી આંખો ભીંજાયા વિના રહેતી નથી.