________________
વર્ષ ૧૧ ક. ૧૩-૧૪ તા. ૭-૧-૯૮ :
: ૩૫૭
221....... ..સુર્યાસ્ત અપૂર્વ તૈયાવૃત્યકારિકા, સુસ‘યમીરના પરમ પૂજ્ય સાધ્વી જયવ્રુતાશ્રીજી મહારાજ સાહેબના જીવનની આછેરી ઝલક
૫૨. પૂજ્ય સ`ઘ સ્થવિર સ્વ. સિધિસૂરીશ્વરજી મહારાજાના (બાપજીમહારાજના) પ્ર.પ્ર. શિષ્યરત્ન સિદ્ધાન્તકનિષ્ઠ સ્વ. આ ભગવંત વિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજાના સમુદાયતિ તથા પરમ પૂજ્ય સુવિશાલ ગચ્છાધિપતિ મહેાયસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાતિ .
પૂ. વ. સા. શ્રી જયલતાશ્રીજી મ. સાહેબના જન્મ સ. ૧૯૮૧ માં મહારાષ્ટ્રમાં જી. કરાડ ગમ મસૂરમાં પિતા રૂપચંદભાઇ માતા કેવળીબેનની કુક્ષિએ આસા સુદ નામના દિવસે રાત્રે ૧ ક. ૫૫ મી. થયા હતા તેમનુ નામ કાંતાબેન હતુ. ગર્ભશ્રીમંત એવા એમા કુટુંબમાં ૮૦ આસપાસ માણસાનું કુટુ'ખ એક રસોડે જમતુ હતુ. તેમના કુટુંબનાં ઘણી પેઢીઓથી ધમના વારસા ચાહા આવતા હતા.
પૂર્વમવના પુન્યાયે મસૂરમાં પૂ. રાજવિજયજી મ. સા. (સ્વ. તપવી સમ્રાટ પૂ. રાજતિષ્ઠ સૂરીશ્વરજી મહારાજા) તથા પૂ. યંતવિજ્યજી મ. સા. (સ્વ. પૂ. જ્યંત શેખરસૂરીશ્વરજી મહારાજા) અને મુનિભગવંતાનું ચાતુર્માસ થયુ.. નિત્ય જિનવાણીના શ્રવણથી કાંતાબેનમાં વૈરાગ્યના બીજ રોપાયા મનમાં સયમમાર્ગ જવાની તાલાવેલી જાણવા માંડી તે બીજની વૃધ્ધિ કરવા કાંતાબેને પુરુષાર્થાંની ધુણી ધખાવી ૧૯૯૮ ની સાલમાં સિધાંત સંરક્ષક, દીક્ષાના દાનવીર તાગરદાધિરાજ પ. પૂજ્ય આ ભગવત શ્રીમદ્ વિજ્રા રામચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબની નિશ્રામાં મુ`બઇ માટુંગામાં માણેકચંદ ચુનીલાલે ઉપધાન તપની આરાધના કરાવી ત્યારે આ મુમુક્ષુ કાંતાબેને પ્રથમ ઉપધાન તપની ચઢતે પરિણામે આરાધના કરી આમ પણ, મનમાં સયમ લેવાના મનારથા તા રમતા હતા અને પેાતાની જન્મભૂમિ મસૂર ગામમાં સ ંતેાની પધરામણી થવી દુર્લભ હતી. તેથી મનારથાને સાકાર કેવી રીતે કરવા ? એ વિચારાથી વ્યથિત હતા.
ઢરતી તેમના સ’સારી ભાઈને ધંધાર્થે અમદાવાદ ઢાલની પેાળમાં આવવાનુ થયું. સાથે તેઓ પણ આવ્યા તેવાવસરે પૂ. તારાશ્રીજી મ. સા. ઢાલની પાળની ઉપાશ્રયમાં બિરાજમાન હતા. તેમની પાસે અવાર-નવાર ભણવા જતા મનમાં દીક્ષા લેવાની તીવ્ર ઝખના પરતુ સગા સબ'ધીઓના ઇનકાર તેથી તે વખતે ૫. પૂ. બાપજી મહારાજ વદ્યાશાળાના ઉપાશ્રયે બિરાજમાન હતા. મુ, કાંતાબેને સં. ૨૦૦૧ ની સાલના મા. સુ. ૧ ના દિવસે પૂ. બાપજી મહારાજને કહ્યું કે. મારે દીક્ષા લેવી છે, પર`તુ ઘરમાંથી બધાં ના પાડે છે. આપ મને દીક્ષાનું મુહુર્ત જોઇ આપેા. પૂ. બાપજી