________________
% ૩૪૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક છે. જ મારા પિતાના કરવા ખૂબ જરૂરી છે, અર્થાત્ તે ગુણ મેળવવા સઘળાય પ્રયત્ન કરવા
ખૂબ જરૂરી છે. આવા પ્રકારને દઢ સંકલ્પ કર્યા બાદ તેમજ ગુણ પ્રત્યે પક્ષપાત કેળવ્યા કે બાઢ જે ગુણનું કીર્તન કરવામાં આવે તે કાચ કવિવર્ય શ્રી પદ્મ વિ.ના વચન છે ૬ મુજબ “જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ” આપણા માં તે ગુણો જ
અવતરતાં વાર ન લાગે. અંતે ! ગુણકીર્તન પૂર્વે ગુણે પ્રત્યે બહુમાન કેળવવું ખૂબ જ જ જરુરી છે, તે ખાસ લક્ષ્યમાં રાખીને ગુણકીર્તન કરવું જોઈએ. જ નિજોષપ્રઝર્શન...ભુગુણકીર્તન-તે સ્તવના કેવી કરાય, તે અંગે ખુલાસો થયો છે છે અને દેષ પ્રત્યે અણગમ કેળવીને દેષ પ્રદર્શન કરવું તેમજ ગુણો પ્રત્યે આદરભાવ કેળજ વીને ગુણકીર્તન કરવું તે સ્તવના કરનાર સેવક–આરાધકની ભાવના કેવી હોવી જોઈએ, તે જ આ અંગે ખૂલાસો થયો. પણ આ ઉભય (સ્તવન પ્રકાર+ભાવના) હોવા છતાં જે ગ્ય છે, દિ સ્વરૂપે નિરૂપણ કરવામાં ન આવે તે ભકત–સેવકને લાભદાયક કઢાચ ન પણ નિવડે છે છે તે માટે યોગ્યતા અંગે વિચારવું પણ ખૂબ અગત્યની બાબત છે.
કોઈક એમ કહેતા હોય છે કે બાળકો જેમ મા-બાપ પાસે બા.ક્રીડા કરતી જ વેળાએ મુખમાંથી જેમ આવે તેમ બોલતા હોય છે તેમ છતાં મા-બાપ માટે અણગમાને છે ૬ તિરસ્કારના ભાજન બનવાના બદલે હાલના કારણ બને છે તેમ પ્રભુ પાસે ગાંડી–ઘેલી ૨ ભાષામાં ગમે તેમ બોલવાથી પણ નુકસાનકારક બનતું નથી.” આ અંગે જણાવવાનું છે કે બાળકે કાચ ગાંડી ઘેલી ભાષામાં કે જેવું આવડે તેવું બેલતાં હોવા છતાં તેમાં તે નિષ્કપટતા–સરળતા-
નિભતા હાડેહાડ ભરેલી હોય છે, અને તે જ કારણે તે અણગમા છે કે તિરસ્કારના ભાજન બનતા નથી. બેલાયેલા વચને કરતાં અંતરના શુ પરિણામ છે તેમાં વિશેષ કારણભૂત બને છે. તે મુજબ સેવક ભક્ત પરમાત્મા સમૂખ પિતાની જ જાતને સંપૂર્ણ નિખાલસતા પૂર્વક પ્રગટ કરવી જોઈએ. છે પરંતુ આજકાલ થડા વર્ષોથી જે પ્રમાણે પ્રભુ પાસે સ્તવના થાય છે, તે જોતાં
આનંઠ થવાના બદલે દુઃખ વિશેષ થાય છે. પોતાની જાતને નિષ્કપટ અને શુદ્ધ પરિ9 ણામી માની જે પ્રમાણે ફિલ્મી તજે ઉપર શબ્દોના માળા ગોઠવીને ગવાય છે, તે છે આ જુગુપ્સાપ્રેરક સાથે નિંદનીય પણ બન્યા વગર રહેતું નથી. સંગીતકાર-વૈયા પણ ૨
અજ્ઞાની લોકોની માંગ મુજબ ફિલ્મી પટેન ગીતની તમાં શાબ્દિક કરામત ગોઠવીને જ વીતરાગ પરમાત્મા સમક્ષ ગાતા અને વગાડતાં પણ શરમાતા નથી. તેના બદલે પિતાની જ છે આવડત માટે શાબાશી આપતા હોય છે.
આવી નિમ્નકક્ષાની તર્જ વગાડતી વેળાએ ત્યાં હાજર ભાવિકે પ્રભુમય બન- ૨