________________
૩૩૪ : : શ્રી જૈન શાસન [અઠવાડિ] શ્રી જિન દર્શન પૂજન થા વિશેષાંક
આ ભરતક્ષેત્રમાં પદ્દમપુર નામનું નગર છે. તે નગરમાં જાણે સાક્ષાત્ આનંદ છે જે આનંદ નામનો રાજા હતા રૂપથી જાણે દેવી તે રાજાને જયંતી નામની પટ્ટરાણી
હતી. શ્રેષ્ઠિપુત્ર દત્તને જીવ જયંતીનાં ઉદરમાં અવતર્યો. તે વખતે રાણીએ તુરત સ્વછે ખમાં પાણીથી ભરપૂર એક સરોવર જોયું. તે જ વખતે રાણીએ પુછયું એટલે રાજાએ જ સ્પષ્ટ કહ્યું કે, “હે દેવી ! હમણુ લોકમાં દુષ્કાળ પડવાની વાત ચાલે છે. જેથી લોકોએ
પણ કહ્યું કે મેઘવૃષ્ટિ થશે નહીં માટે ધાન્યાદિને સંગ્રહ કરવો પરંતુ હે દેવી ! તારા છે આ સ્વપ્નથી પ્રતિતિ થાય છે કે, મેઘવૃષ્ટિ કરશે અને આપણું કુળના આભૂષણ રૂપ છે પુત્ર પણ અવતરશે પછી હર્ષ પામેલી રાણી ગઈ અને પિતાને આવાસ શોભાવ્યો.
વળી તે જ અવસરે વાદળાઓ પણ આકાશમાં શોભવા લાગ્યા વીજળી ઝબૂકવા લાગી, વાઢળાઓ અતિશય ગર્જના કરવા લાગ્યા અને ત્યાં સર્વ સ્થાનમાં અખંડિત મહાવૃષ્ટિ થઈ. તે વખતે તળાવ પક્ષીઓથી શોભવા લાગ્યાં. જળકમળ ખીલી ઉઠયાં ?
અને જળવૃષ્ટિ કરવામાં કુશલ મેઘ શોભવા લાગ્યા. તે વખતે રાજા વિચ રવા લાગે છે છે કે અહીં સ્વપ્નનું સાચાપણું આશ્ચર્યકારી છે. અને પ્રિયાની કુક્ષિમાં અવતરેલા. પુત્રનું ના
ભાગ્ય પણ આશ્ચર્યકારી છે. પછી નવ મહીનાઓ પુરા થયા એટલે તે જતી રાણીએ કે શુભ અવસરે ગુણલક્ષણવંત એવા સુંદર પુત્રને જન્મ આપ્યો. રાજાએ હવંત એવા લોકો સાથે જન્મ મહોત્સવ કરીને તે પુત્રનું સ્વપ્ન અનુસારે મેઘનાદ કામ પાડયું.
અનુક્રમે વૃદ્ધિ પામતા તે કુમારે ચંદ્રમાની પેઠે સર્વ કળાઓને ધારણ કરી પરંતુ કલંક ૬ રહિત થયો. ઉત્તમ યુવાવસ્થા પામેલા સ્ત્રીઓને મહારે રાજ્યભારને વારણ કરવા ? ૨ સમર્થ એવા તે પુત્રને જોઈ રાજા વિચારવા લાગ્યો. મારા સર્વ પૂર્વજોએ કેશ સફેઢ જ થવાથી પહેલાં ચારિત્ર લીધું હતું મારે એવો ધુરંધર પુત્ર છતાં આ રાજ્ય કરવું છે કે યોગ્ય નથી. એ પ્રમાણે વિચાર કરીને આનંદ રાજા સવારે પુત્રને રાજ્ય આપીને પોતે જ ૨ દીક્ષા લઈ તપથી કર્મ રૂપી સાંકળને ભેદી નાખી મિક્ષ પામ્યા.
આ પૃથ્વી ઉપર મેઘનાઢ રાજા પ્રજાનું પાલન કરતે હતું ત્યારે યોગ્ય સમયે વૃષ્ટિ છે. જ કરનારા મેઘ કે ઈ દેશોને વૃષ્ટિ વિનાના રાખતા નથી. એ મેઘનાઢ ભયંકર ઉન ળાની રૂતુમાં, જ
સિંહ નામને રાજા દેશમાં ઉપદ્રવ કરે છે તે સાંભળી સેના સહિત તેની સામે ચાલ્યો. આ ૨ રીન્ય મેટા અરણ્યમાં પહોટું પણ ત્યાં કયાંય પણ પાણી મળ્યું નહીં એ મહા અરર યમાં નહીં ઝરણું કે સરોવર કાંઈ નહોતું. સુકાઈ ગયેલા કઠવાળા, અકુળ-વ્યાકુળ જ થયેલા આખા વનમાં ભટકવાથી થાકી ગયેલા માણસોને તે વખતે પાણીને રત્ન કહેવા જ લાગ્યા. પૃથ્વી પર જળ, અન્ન અને સક્રવચન એ ત્રણે રત્ન છે. પરંતુ મૂઢ પુરૂષોએ