SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિઓએ આ મનુષ્યભવને દશ દશ દષ્ટાનતે દુર્લભ ૨. & કહ્યો છે. આવો દુર્લભ ભવ આવી દુર્લભતમ ધર્મ સામગ્રી સંપન પ્રાપ્ત થયા પછી ૨ તેની સફળતા માટે પણ માર્ગદર્શન કરાવવામાં પરમષિઓએ જરા પણ કચાશ રાખી છે. જ નથી. પણ તેને યથાર્થ ઝીલે તે ફાવે અને ન લે તે હારે તેમાં દેષ કેને? . . આ મનુષ્યભવને ચાર પ્રકારના વૃક્ષની ઉપમા આપીને પણ તેને કરવાની પ્રેરણું છું આપી છે, છતાંય ગમે તે કારણ હોય આજે સારી વાત રૂચિકર એાછી બને છે અને ૨ ફાવતી વાત રૂચિકર-ગ્રાહ્ય ઝટ બને છે તે કેને પ્રભાવ તે વિચારવું જરૂરી છે. આ મનુષ્યભવને પામ્યા પછી પ્રમાદને પરવશ પડેલા પ્રાણીઓ જીવનમાં કોઈ જ જ સત્કાર્ય કરતાં નથી અને ધર્મ-અર્થ-કામ રૂ૫ ગણે વર્ગથી રહિત એવા દીનદુઃખી, કયા પાત્ર મનુષ્યને જન્મ પામી આ જન્મને નિષ્ફળ કરે છે. તેમને માટે આ ૬ જન્મરૂપી વૃક્ષ ફળ વિનાનું બને છે. જે તમોગુણી પ્રાણીઓ પાપાનુબંધી પાપ ઉપાર્જન કરે છે તે કસાઈ, શિકારી જ આદિ મહા પાપોને કરનારા આત્માઓને માટે આ જન્મ આ ભવ અને પરભવમાં દુઃખ આપનાર બને છે માટે તેમને માટે આ જન્મ એ વિષવૃક્ષ જેવો બને છે. - - - - - - - - - શ્રી જિનભક્તિમાં એકાગ્રતા કેળવીએ ! –પ્રજ્ઞાંગ વિષનું ભક્ષણ કરનારની જે હાલત થાય તેના કરતા ય બદતર હાલત આવા છે ૨ પાપાત્માન થાય છે. જ રજ અને તમે ગુણથી યુકત એવા જે પ્રાણીઓથી પાપાનુબંધી પુણ્ય ઉપાર્જન છે છે કરાયું છે તે સ્લેરછ રાજા આઢિ જેને પહેલા હું રાજ્યાદિ સુખ સંપત્તિની પ્રાપ્તિ જ થાય છે અને પરલોકમાં પછી નરકાઢિ દુર્ગતિની પ્રાપ્તિ થાય છે માટે તેવા જીવો માટે છે આ મનુષ્ય જન્મ રૂપી વૃક્ષ એ પિાકના વૃક્ષ જે થાય છે. છે જેમ પિાકના ફળ દેખાવે રૂડાં-રૂપાળાં, સ્વાદે સુંદર પણ ખાતા જ પરિણામે છે. પ્રાણ હરનાર છે. તેવાં જ આ સંસારના ઈન્દ્રિયજન્ય કામ–ભેગે છે. પ્રારંભે સુંદર ? છે લાગે અને પરિણામે ભયાનક નુકશાન કરનાર બને છે. જેમને પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું છે તેવા જીને આ લોકમાં અને પરલોકમાં છે છે ઇચ્છિત ફળ શાતાવાળે આ જન્મ બને છે માટે તેમને માટે આ જન્મ કલ્પવૃક્ષ જેવો જ થ બને છે. જેમને પુણ્યાનુબંધી પુણ્યથી મળતી સામગ્રી ક્યારે ય ઉપાદેય લાગતી જ છે
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy