________________
જ ૩૦૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન થા વિશેષાંક છે. જ બને છે. જગતના સઘળાય છેને સારી રીતે ઓળખવાની શક્તિ પણ પ્રાર્થ- 6 તે નાથી જ પેદા થાય છે. પોતાને આસ્તિકમાં ખપાવવા માટે પ્રાર્થના કરીને દેખાડો છે ૨ કર, તે ગદ્દારી કહેવાય.
દંભના આંચલને એાઢીને કરાયેલી પ્રભુપ્રાર્થના ક્યારેય પણ પ્રભુ પાસે પહું આ જ ચવા સમર્થ બનતી નથી. બલકે તે પ્રાર્થના ફકત પ્રલાપ જ કહેવાય છે. કેમકે દાંભિક પ્રાર્થનામાં શ્રદ્ધાને અભાવ અને અહોભાવની શૂન્યતા સાથે સંપૂર્ણ–પ્રચુર છે
ઔપચારિક્તા જ હોય છે, અર્થાત બનાવટ સિવાય બીજુ કાંઈ હોતું નઈ.. પ્રાર્થનાના ૨ પ્રારંભ વગર કરાયેલ કોઈ પણ કાર્ય સફલ બનવા સમર્થ બની શકતું નથી. અર્થાત્ જ જ નિષ્ફળતા ને પામે છે.
પ્રાર્થના ને મૌન અને એકાંત ખૂબ રૂચિકર હોય છે. પ્રાર્થનામાં દેખાડાને , જ લગીરે પ્રવેશ ઉચિત ગણાતું નથી. પ્રાર્થના જ એકમાત્ર સમસ્ત ના જીવનને જ ત્ર સ્પર્શતા દુઃખો ને દુર કરવા સમર્થ છે અને જાણતાં-અજાણતાં ઉપાર્જિત કરાયેલ ઇ પાપોના જથા ને નિમૅલ કરવા શક્તિમાન છે. અણધારી આફત કે બનાવના કારણે ?
અનુભવાતાં સંતાપને હરણ કરનાર પણ પ્રાર્થના જ છે.
- અણપેક્ષિત વચને ના કારણે ઉભા થતાં સંકલેશો ને દૂર કરવા સાથે પ્રાર્થના ૨ જ છે. પરમ-આનંa, સુખ-સંતેષ, શાંતિ આદિ સઘળું આપવા સાથે પ્રાર્થના આ સિવાય કઈ નથી પણ તે સાચા હૃદયની હેવી જરૂરી છે. આ અચિત્ય મહામ્યવાળી પ્રાર્થનાને ઓળખી પ્રભુ સમક્ષ પ્રભુસમકક્ષ બનવા આ પ્રાર્થના કરનારા બનીએ અને આપણી પ્રાર્થના સફલ બને તેવી ભાવના સાથે છે ૨ પૂર્ણ કરૂં છું. - લઘુતા સે પ્રભુતા વધે, પ્રભુતા સે લઘુતા દૂર,
લઘુતા મનસે માનીએ, પ્રભુતા આવે હજુર !!
જૈન શાસન તમે વસાવા અને વધુ નહિ તે એક બે નવા ગ્રાહકો કે
આજીવન સહ્ય બનાવો.