________________
વર્ષ ૧૧ અ-૧-૨ : તા. ૧૮-૮-૯૮ :
: ૨૯
આ પુણ્યપુરૂષની મન-વચન-કાયાની પ્રવૃત્તિમાં એક રૂપતા હતી તેના સ્વીકાર તેા પ્રમાણિક વિરાધીએ પણ કરતા, શાસનસિક-પ્રેમી આત્માએ તેા આ પુણ્યપુરૂષના વચન ઉપર સસ્વ ન્યાછાવર કરવા તલસતા છતાં પણ તેએ પૂજ્યશ્રીજી નિસ્પૃહતા નિહાળી, સૌ નતમસ્તક બની સાચા ભાવે અભિવાદન કરતા. તાત્ત્વિક પુરૂષ જ સર્વોત્તમ છે. આવા સાચા તાત્ત્વિક પુરૂષના ચરણે જીવન સમર્પવામાં જ સૌનું એકાંતે શ્રેય છે. આ વાત સુજ્ઞો બહુ જ સારી રીતે જાણતા. આમના કટ્ટર વિાધી એવા પણ શ્રી જૈનસĆઘના આગેવાન બૂલ કરતાં કે- ‘રામચન્દ્રસૂરિજી મેલે તે શાસ્ત્ર” આવી તા પૂજ્યશ્રીજીની સ તામુખી પ્રતિભા હતી. ખરેખર તત્ત્વવેત્તાનું જે લક્ષણ મહાપુરુષોએ કહ્યું, તે પૂજ્યશ્રીજીમાં યથા પણાને પામતું,
મિથ્યાદૃષ્ટિસહસ્ર ાં, વરમેકે ધ્રુણુવ્રતી । અણુવ્રતી સહસ્ર પુ, વમેકા મહાવ્રતી ૫૧ મહાવ્રતી સહસ્ર ષુ, વરમેકે હિ તાત્ત્વિકઃ । તાત્ત્વિકસ્ય સમ પાત્ર, ન ભૂત' ન ભવિષ્યતિ ॥
""
આવા પ્રાતઃસ્મરણીય, અનંતાપકારી પુણ્યપુરૂષને પામ્યા પછી ક્યારે પણ પ્રતિકુલ આચરણ નહિ કરવું તેમાં જ સ્વ-પરનુ શ્રેય છે. પ્રતિકુલ વ નારા તા—
નૌત્ર્ય ખલજિહવા ચ, પ્રતિકૂલવિસર્પિણી
જનપ્રતારણાૌવ, દારૂણા કેન નિર્મિતા ? !' માં પેાતાનેા નખરનાંધાવે છે. સ્યાદ્વાઢ મત એ અપેક્ષાએથી ભરેલા છે અને અપેક્ષાઓના દુરૂપયોગ કરનારા તેા પેાતાની સાથે અનેકના નાશ કરે છે. તે વાત તેમના જ શબ્દોમાં જોઈએ . આજે એવી પરિસ્થિતિ થઇ છે કે, બેાલનારા અને લખનારા અપેક્ષાના નામે ભયકર અનર્થી કરી રહયા હૈં. જૈન શાસન તેા અપેક્ષાથી ભરેલું છે. અપેક્ષાના દુરૂપયાગ કરવા એમાં મેાટુ' જોખમ છે. સાચી તથા ખાટી અને ચીજને અપેક્ષાથી સાચી અને ખેાટી બેઉ ઠરાવવામાં ભયંકર જોખમ છે. શ્રુતધરો પણ આબાલ ગેાપાલ પાસે એ જ પ્રવૃત્તિએ વર્ણન કરે છે કે કાઇપણ અપેક્ષાએ અસત્યના સત્ય તરીકે આભાસ ન થાય.’’
આ દીવા જેવી સ્પષ્ટતા પણ જન્માંધાની જેમ માહાંધાને ન દેખાય તેમાં ઢાષ તે પાપાત્માાને છે. સુજ્ઞજના તે આવાઓની વાર્તામાં ક્યારેય ભરમાવવાના નથી. મામ ભેાળા ભદ્રિક જીવા આવી મધઝરતી હૃદયમાં કાતીલ હલાહલથી ભરપુર વાણીમાં અંજાઇને, પેાતાની જાતનું અહિત ન કરે તે માટે આ પ્રયત્ન છે. શ્રી જૈન શાસનના મહાન મરવાને આપણા હૈયામાં વાસ કરાવવા તે જ હિતકર છે. બાકી શ્રી