________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
તીર્થંકર પરમાત્માના અવણુ વાઢ ખેલનારા લખનારા હાય ત્યાં આવા મહાપુરૂષોને બાકી રાખે તે આશ્ચય છે. તેવાઓને ઓળની દૂર રહેવું તેમાં જ કાણુ છે.
૩૦ :
“શ્રી જિનેશ્વરદેવ કથિત ભાવા હૃદયમાં સ્થિર થાય ત્યારે જ શ્રી જિનેશ્વરદેવ હૃદયમાં સ્થિર થાય છે અને એ પ્રમાણે શ્રી જિનેશ્વરદેવ હૃદયમાં સ્થિર થાય છે ત્યારે જ નિશ્ચયે સ અર્થા સિદ્ધ થાય છે.” આ વાતાના સાક્ષાત્કાર આ પુણ્યપુરૂષે સૌને
કરાવ્યા છે.
સૂરિણ દરીય કુગ્ગહાણું, નમા નમા સૂર સમખહાણુ” સૂર્ય સમાન તેજવાળા અને દૂર કર્યા છે ગ્રહે। દુરાગ્રહેા જેમણે એવા પૂ. આચાર્ય ભગતના ચરણ કમલમાં કોટાનુ કેટિ વંદના સાથે “વાપિ કઠોરાણિ, મૃતિ કુસુમાહિ। લેાકેાત્તરાણાં ચૈતાંસિ કા હિ વિજ્ઞાતુમહિ ા” તે જ ભાવા સાથે હું પૂજ્ય ગુરૂદેવ ! આપશ્રીના માર્ગે યથા ચાલિ, આપના નામ-કામને રૅ શન કરી અમે પણ આપ સમાન ખમીરવંતી ખુમારી અને સાચા મરજીવા બનીએ તેવુ ખળ અમાને મળે તેજ હું યાની મ’ગલકામના છે.
$
શ્રી કેસરીયાજી તીર્થ હાઇકોટ જોઇન્ટ એડવાઇઝરી કમિટી સામે સ્ટે આપ્યા
રાજસ્થાનમાં આવેલા કેશરિયાજી તીર્થના વહીવટ વેતાંબરો અને દિગબરોની જોઇન્ટ કમિટીની સલાહ પ્રમાણે કરવાના રાજસ્થાન સરકારના નિણ ય સામે વેતાંબરોની રિટ અરજી ઢાખલ કરી હેાઈ કાટની જોધપુર બેન્ચે આવી કમિટી નીમવા સામે તા. ૩-૬-૮ના રોજ મનાઇહુકમ આપ્યા છે. કેશરિયાજી તીર્થના વહીવ-પરાપૂર્વથી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સ ́ધ જ સભાળના આવ્યા છે, પણ કિંગ ખરોચે ઉભા કરેલા વિવાદને પગલે સને ૧૯૩૪થી રાજસ્થાન સરકારે વહીવટ પેાતાના હાથમાં લઇ લીધેા હતા. હવે જોઇન્ટ કમિટીના નામે દ્વિગ'બરોને વહીવટમાં સામેલ કરવાના સરકારે પ્રયાસ શરૂ કર્યાં તેની સામે વેતાંબર જૈનેાનુ પ્રતિનિધિ મડળ ધાર્મિક બાબતેાના પ્રધાન ગુલાબચંદ કટારિયાને મળ્યુ હતુ. તેમણે એડવાઇઝરી કમિટીની રચના ખાખતમાં મક્કમતા જણાવતા વેતાંબરોએ હાઇકા માં અરજી કરી હતી. શ્વેતાંબરોની દલીલ એવી હતી કે તીના વહીવટ જો જેનાને પાછા સોંપવા હાયતા અગાઉ કયા ફિરકાના હાથમાં વહીવટ હતા તેને આધારે જ નિણ ય લેવા જોઈએ. શ્વેતાંબરોન વકીલ લેખરાજ મહેતાની દલીલેા સાંભળી જસ્ટિસ ગાઢરાએ આ પ્રકારની કમિટીની રચના સામે મનાઇ હુકમ આપ્યા હતા.
[ કાન્ફરન્સસ દેશ ]